________________
અધ્યાત્મતત્ત્વાલાક
[ બીજાં
મના ખાર મુહૂત્ત છે, (અન્ય આચાર્યાંના મતે અન્તર્મુહૂત્ત છે? ) નામ અને ગાત્રકના આઠ મુહૂત્ત છે, અને બાકી બધાં કર્માંતા જધન્ય સ્થિતિકાળ અન્તમું વૃત્ત છે. ( અન્તર્મુહત્ત એટલે સંપૂર્ણ બે ઘડી નહિ, પણ એ ઘડીની અંદરના વખત. લાકપ્રકાશમાં દ્રવ્યલેાકના ત્રીજા સના ૩૪ મા શ્લોકમાં કહ્યુ છે કે-નવ સમયેાથી આરંભ કરીને એક સમય ઉણી એ ધડીના સમય સુધીના બધા વખત અન્તર્મુહૂત્ત કહેવાય છે. સમય એ જૈતસિદ્ધાન્તને પારિભાષિક શબ્દ છે. એ એવા સૂક્ષ્મ વખત છે કે એનાથી ખીજો કાઇ સૂક્ષ્મ વખત નથી. છેલ્લામાં છેલ્લા સૂક્ષ્મ વખત એ · સમય' છે. એ સમયે એક સેકન્ડમાં અસંખ્ય પસાર થાય છે. ) કદ્રવ્યા જેટલા વખત સુધી આત્મા સાથે જોડાયેલ રહે, તેટલા વખતને સ્થિતિકાળ કહેવામાં આવે છે. કદ્રવ્યા વધુમાં વધુ જેટલા વખત રહે તેટલા વખત ઉત્કૃષ્ટ સ્થિતિકાળ અને ઓછામાં ઓછે. જેટલા વખત રહે તેટલા વખત જઘન્ય સ્થિતિકાળ કહેવાય છે.
'
હવે આત્માના જે પરિણામવિશેષથી આયુષ્યક વ સાતે કર્મોની સ્થિતિ કિચિન્સૂન એક કાડાકેાડી સાગરોપમ જેટલી રહે, તે પરિણામવિશેષને યથાપ્રવ્રુત્તિકરણ 'કહેવામાં આવે છે. આવા પરિણામ પ્રાણિઓને અનેકશઃ પ્રાપ્ત થતા રહે છે. નદીનેા પાષાણુ નદીના પાણીના ધાધમાં ધસાતે ધસાતા જેમ સ્વતએવ ગેાળ અને સુવાળા ખની જાય છે, તેમ તથાવિધ સગા વચ્ચે કષાયમંદતાના યેાગે અમુક ક દ્રવ્યપુંજનું સ્વતએવ શટન-પતન થતાં આત્મા કઇંક હલકા થાય છે. એ વખતના આત્મપરિણામ · યથાપ્રત્તિકરણ ' નામથી ઓળખાવ્યા છે, ( ‘ યથાપ્રવૃત્તિ ' એટલે સાધારણ રીતે ઉપયાગ વગર ઉત્પન્ન થનારા કરણ ’ એટલે પરિણામ, એ ‘યથાપ્રવ્રુત્તિકરણ ' શબ્દને અર્થ છે. ) આવેા પરિણામ અભવ્યાને પણ પ્રાપ્ત થઇ શકે છે. પર`તુ તેઓ એ રિણામથી આગળ વધી શકતા નથી. ઘણા ભવ્યે! પણ એ પિરણામ સુધી પહેાંચીને પાછા હઠે છે. એ પરિણામથી આગળ વધવામાં વચ્ચે આવતી ગ્રન્થિના ભેદ કરવા પડે છે. ગ્રન્થિ એટલે ગાંઠ, પણ પ્રસ્તુતમાં રાગ-દ્વેષની
*
6
૧ જુએ ઉત્તરાધ્યયન સૂત્રના ૩૩ મા અધ્યયનમાં. ખાર મુત્તના અભિપ્રાય તત્ત્વાર્થ સૂત્રમાં.
304