________________
અધ્યાત્મતવાલેક,
[ ત્રીજું
are termed embodied beings while the latter are designated, Nivrita, Mukta, Siddha, Brahma etc. (3) આત્માના મુખ્ય ભેદે
આત્માના મુખ્ય બે ભેદ પડે છે–સકર્મક આત્મા અને અકર્મક આત્મા. સકર્મક (કર્મ સહિત) આત્મા “સંસારી” કહેવાય છે, જ્યારે અકર્મક (કર્મ રહિત) આત્મા નિત, મુક્ત, સિદ્ધ, પરબ્રહ્મ, સચ્ચિદાનન્દ વગેરે શબ્દોથી વ્યવહત થાય. –૩
विषयप्रस्तावःमोक्षाऽऽनये योगविदः पुराणा योगस्य पन्थानमदीदृशन्नः । अष्टाङ्गभेदः स पुनः प्रसिद्धः प्रदश्यते किञ्चन तत्स्वरूपम् ॥ ४॥
Ancient saints conversant with Yoga have chalked out to us the path of Yoga for the attainment of absolution. It is treated under eight heads. A brief exposition will be attempted here. ( 4 ) વિષયપ્રસ્તાવ–
મોક્ષની પ્રાપ્તિ માટે પ્રાચીન યોગિઓએ આપણને વેગને માર્ગ દર્શાવ્યું છે. તે યોગનાં આઠ અંગે પ્રસિદ્ધ છે. તે આઠ અંગેનું સંક્ષિપ્ત સ્વરૂપ બતાવવામાં આવે છે. ” અછાનિ નામાન– यमनियमाऽऽसनप्राणायामाः प्रत्याहृतिश्च धारणया । साध ध्यानसमाधी इत्यष्टाङ्गानि योगस्य ॥ ५ ॥
Restraint ( of mind and senses ), observance of - religious and moral rites, different postures of the
* આત્માના આ ભેદો અને તે સિવાય તેના અવાન્તર ભેદો પ્રથમ પ્રકરણના ચાદમા લેકની વ્યાખ્યામાં આપણે જોઈ આવ્યા છીએ.
. 324