________________
પ્રકરણ. 1
SPIRITUAL LIGHT.
સમ્યકત્વની પ્રાપ્તિ માટે જ્ઞાનાવરણ કર્યું ના ક્ષયાપશમ સાક્ષાત્ પ્રધાન હેતુભૂત થતા નથી. સમ્યકત્વવાળાને જ્ઞાનાવરણુકને ક્ષયેાપશમ જેટલા પ્રમાણમાં હાય છે તેટલા પ્રમાણના ક્ષયાપશમ મિથ્યાદષ્ટિમાં પણ હાય છે. એ માટે સમ્યકત્વપ્રાપ્તિનું મૂળ કારણુ દર્શનમેાહના નિરાસ છે. ખાસ પ્રયેાજનભૂત આત્મા વગેરે પદાર્થીમાં ભ્રાન્તિ ટળી જવી એ દર્શનમેાહના નિરાસ ઉપર આધાર રાખે છે. અને એનાથી સમ્યકત્વને આવિર્ભાવ થાય છે. આવી રીતે સમ્યકત્વની પ્રાપ્તિમાં, સાધારણ રીતે સંગીપ’ચેન્દ્રિયામાં જ્ઞાનાવરણના જેટલા ક્ષયેાપશમ હાય છે, તે કરતાં વધુ જ્ઞાનાવરણક્ષયે પશમની આવશ્યકતા હૈતી નથી, કિન્તુ ઉપર કહ્યું તેમ ભ્રાન્તિનિરાસનીજ અગત્ય છે. જો કે સર્વથા ભ્રાન્તિને નિરાસ કૈવલ્યદશામાં થાય છે, પશુ કેટલેક અંશે મુદ્દાની બાબતોમાં ભ્રાન્તિ ટળી ગઇ હાય, તેા ક્રમશઃ સર્વભ્રાન્તિરહિત એવી ઉચ્ચ સ્થિતિ ઉપર આવવું સહેલ થઇ પડે છે. જેમ વસ્ત્રના એક છેડે સળગતાં ક્રમશઃ તે આખું વજ્ર ખળી જાય છે, તેમ આત્મબ્રાન્તિનું આવરણ એક દેશથી ખસ્યું એટલે તે સર્વથા નષ્ટ થવાને ચેાગ્ય થઈ જાય છે. બીજના ચંદ્ર ક્રમશઃ પૂર્ણતા ઉપર આવે છે, તેમ ભ્રાન્તિના આવરણને અશ નષ્ટ થતાં જે ખીજજ્ઞાન પ્રકટે છે, તે ક્રમશઃ પૂર્ણતા ઉપર આવી જાય છે. એ માટે સમ્યકત્વ એ ખરેખર મેક્ષ વૃક્ષનું ખીજ છે.
सम्यक्त्वनां कदा मोक्षः ? -
अ परावर्त्तननामकाळेऽवशिष्ट उत्कृष्टतया भवन्ति । सम्यग्दृशो मोक्षपदस्य लाभेऽप्ययं विलम्बोऽर्थत एव भूयान् ॥ ४६ ॥
When half of the Pudgal-paravartana time at the most remains, a man attains right belief; that is to say those having right belief reach absolution within the said time. ( 46 )
સમ્યકત્વ પ્રાપ્ત થયા પછી સસારભ્રમણ કેટલુ' રહે છે?—
સંસારમાં ભ્રમણ કરવાના કાળ વધુમાં વધુ અડધે પુષ્ટિ પાવર્સ બાકી રહેતે સમ્યકત્વ (સમ્યગ્દર્શન) પ્રાપ્ત થાય છે~~
૪.
309
*