________________
પ્રકરણ: ]
SPIRITUAL - LIGHT.
આવા પ્રકારનાજ ઉપવાસ વાસ્તવિક ઉપવાસ છે. દ્રવ્ય અને ભાવ અને આરાગ્ય એવા ઉપવાસથી પ્રાપ્ત થાય છે. શારીરિક અને આત્મિક એ બને મળેા એવા ઉપવાસથી ક્ષીણ થાય છે.
अथ पञ्चमं कर्त्तव्यं मुक्तद्वेषं प्रस्तुवन् मुक्ति द्विषतः परिदेवयतेसमग्रकर्मक्षयतोऽपवर्गो भवाभिनन्दा इमकं द्विषन्ति । अज्ञानसाम्राज्यमिहास्ति हेतुरहो ! महादारुण एष मोहः ॥ ३८ ॥
Absolution is obtained through the destruction of all Karmio forces. Those dallying with the pleasures of this world distike it. The only cause of which is deep ignorance. Oh ! terrible, tremen• dously terrible is this infatuation. ( 38 ) પાંચમું ગ્—
મુકત્યદ્વેષ.
સમગ્ર કોંને ક્ષય થવાથી મેાક્ષ પ્રાપ્ત થાય છે. આ મેાક્ષને ભાભિનન્દી લેકે પસંદ કરતા નથી-એના ઉપર એને અચિ-દ્વેષ હાય છે. આમ હોવામાં એનું અજ્ઞાનસામ્રાજ્યજ કારણ છે. અહા ? મેાહનું પ્રાબલ્ય ખરેખર અતિભય'કર છે. - ૩૮
""
के मुक्ति निन्दन्ति :
संसारभोगे सुखमद्वितीयं ये मन्वते लुप्तविवेकनेत्राः । निःश्रेयसं ते समधिक्षिपन्त आश्चर्यपात्रं न सतां भवन्ति ॥ ३९ ॥
Those blinded by ignorance who believe unparalled bliss in worldly pleasures completely disregard Absolution. The wise have no cause to wonder here. ( 39 )
કાણુ સક્તિને નિન્દ છે ?
66
૩૮
વિવેકરૂપ નેત્રને લુપ્ત કરી બેઠેલા જે સરસાના ભાગમાં
293