________________
નખરાં કરવામાં બુદ્ધિના ઓળખાણ કેવી ?
SPIRITUAL LIGHT.
ઉપયાગકરાંત હાય, તે ત્યાં આત્મસ્વરૂપની
k
આ બધી માબાથી, આધ્યાત્મિક માને ખીલવવાના ઉમેદવારે સારી પેઠે વાકે થવું જોઇએ, અને એ કાંટાઓમાં પેાતાના પગ પેસતા અટકાવવા જોઇએ. જગતની માયા ખરેખર ધાર અંધારી રાત્રિ છે, તેમાં પેસવાથી જ્ઞાનચક્ષુ નિસ્તેજ થઈ જાય છે અને આત્મા ઉપર અંધકાર છવાઇ જાય છે. જગની માયા એવી માહિની છે કે તેના કટાક્ષા હામે વૈરાગ્ય-ભાવના અને કત્તવ્યબિન્દુ, એ બધુ ભૂલાઇ જવાય છે. હારેાને સમજાવનારા અને ડહાપણ ધરાવનારાઓ પણ પેાતાના રસ્તા ઉપર ભરાતા કાંટાઓને દૂર કરવા સમર્થ થતા નથી, એનું કારણ એજ છે કે એએ, જગની માયાના મેહકરૂપમાં લપટાણા છે. માયામહાદેવીની સુન્દરતા નિરખતાં, યાગિના યાગ, જ્ઞાનિયાનું જ્ઞાન, તપસ્વિના તપ, ધ્યાનિઓનું ધ્યાન, ક્રિયાવન્તાની ક્રિયા અને ભક્તાની ભક્તિ, પલાયન થઇ ગયેલી સાંભળીએ અને જોઇએ છીએ. માયામહાદેવીને આ એછે. ચમત્કાર નથી. સમગ્ર વિશ્વમાં તેણીએ પોતાનું શરીર વ્યાપક બનાવ્યું છે. બહુરૂપિણી નહિ, પણ અનન્તરૂપિણી થઈને તે જગતને લૂંટી રહી છે. એણીનાજ પ્રાપથી દુનિયાં ત્રાહિ ત્રાહિના પોકારો કરી રહી છે. એણીએજ પીવરાવેલી માહરૂપ મદિરાથી જગત્ મેહાશ બની રહ્યું છે. એણીના આવા વિકરાલ ઉપદ્રવેાથી અચવાને માટે અધ્યાત્મના મદિરમાં આવ્યા સિવાય એક ઉપાય નથી. અધ્યાત્મમદિરમાં રહેનારા ઉપર તેણીનું શૈાચાલતુ નથી; પરંતુ અધ્યાત્મમ ંદિરથી બહાર એક ડગલુ ભરવામાં આવે, તા તેણીના લાગ બરાબર ફાવી જાય છે. અધ્યાત્મમદિરની અંદર આવી ગયેલાઓને મહાર એલાવવા માટે તે મહાદેવી—બહાર ઉભી ઉભી–અનેક પ્રચા, વિવિધ કલાઓ ફારવ્યા કરે છે, પરન્તુ એમાં જો કાઇ એણીના ચમકારાથી ભાળવાઇ જાય–મુંઝાઇ જાય અને એણી તરફ લલચાઈને અધ્યાત્મમંદિરથી બહાર નિકળી તેણીની પાસે આવે, તો તેના બાર વાગી જતાં વાર લાગતી નથી.
આ ઉપરથી એ ધ્યાનમાં રાખવું જોઇએ કે વિશ્વમેાહિની માયાના નવા નવા દૂંગા તરફ ખેંચાતા ચિત્તને અટકાવવાની ઘણી જરૂર છે, એ જરૂરીયાતને પૂર્ણ કરવાના અભ્યાસિ જેમ જેમ તે સંઅધી
35