________________
અધ્યાત્મતત્ત્વાલાક.
ખીમાં—
Even though some pain may be caused by the religious austerities, yet a man should not view them with dislike. They become easy through practice. Karmic forces can not be destroyed without difficulty. ( 27 )
તપની પુષ્ટિ—
“ તપની અંદર કાંઇક પીડા અનુભવાય છે, એ વાત ખરી છે, તે પણ તેથી તેને અનાદર કરવા વ્યાજખી નથી, કારણ કે અભ્યાસ કરવાથી પરિણામે તપ દુષ્કર રહેતા નથી; વળી એ પણ સમજવું જોઇએ કે કષ્ટ વિના કર્મીને હણવાનું પણ કયાં થઇ શકે તેમ છે ?. ”——૨૭ તપ: જરા અનુપયોનિ ?—
न रोचते भोजनमन्वहं च कस्मै ?, परं तेन क इष्यतेऽर्थः ! | अयं भवः स्याद् यदि सौख्यपूर्णस्तदा क्षमः स्याद् विषयैकसङ्गः ||२८||
Who does not like to eat every day? Yet what purpose is served thereby? If this phenomenal world were full of bliss, then close attachment to worldly things would be proper ( tolerable ). ( 28 )
તપ કયારે અનુપયાગી કહેવાય ?
હમેશાં ખાવું-પીવુ કાને ગમતું નથી ? પરન્તુ એથી વળ્યુ શું? આ સસાર યદિ સુખપૂર્ણ હાત, તે બેશક વિષયરસમાં નિગ્ન રહેવું વ્યાજબી લેખાત.”— ૨૮
तपः कर्त्तव्यत्वमुपपादयति
(c
न वास्तवो भोजनमात्मधर्मो देहस्य सङ्गेन विधीयते तु । तस्मादनाहारपदोपलब्ध्यै युक्तं तपोप्यभ्यसितुं सुधीनाम् ।। २९ ।।
Eating is not the real nature of soul, It is due
274