________________
પ્રકરણ ]
SPIRITUAL LIGHT.
to its contact with the body. Therefore the wise should practise austerities to attain that state where the need of food etc., vanishes. ( 29 )
તપનું કર્તવ્યત્વ
ખાવું એ આત્માને વાસ્તવિક ધર્મ નથી, એ તે શરીરની સંગતનું ફળ છે. એ માટે “અનાહાર” પદ (જ્યાં ખાવું, પીવું, રમવું નથી, એવા અકૃત્રિમ શાશ્વત સુખસ્વરૂપ મોક્ષપદ) ને મેળવવા તપને અભ્યાસ કરવો બુદ્ધિમાનને યોગ્ય છે.”—૨૯ कीदृशं तपः कार्यम् ?न यत्र दुर्ध्यानमुपस्थितं स्याद् योगा न हानि पुनराप्नुवन्ति । क्षीणानि न स्युःपुनरिन्द्रियाणि कुर्यात् तपस्तत् सुविचारयुक्तम् ॥३०॥
These austerities should be performed with pious thoughts so that nothing distracts the mind and also the resulting powers (of body, mind and speech) and senses are not impaired. ( 30 ) તપ કેવા કરે?— - “ જેમાં દુર્ગાન થાય નહિ, મન-વચન-શરીરના ગે હણાય નહિ અને ઇન્દ્રિયોને ક્ષતિ પહોંચે નહિ, એવો સુવિચારપૂર્વક તપ કર જોઈએ.”—૩૦ तपोनादर आश्चर्यविषयःधनस्य हेतोरथवा नियोगे स्वस्वामिनः संसहते बुभुक्षाम् । उद्देश आत्मोन्नतिसम्पदस्तु तपो यथाशक्त्यपि नैव चित्रम् ॥३१॥
It is surprising that a man suffers from hunger for the sake of wealth or in executing his master's orders; while he is unable to practise the yoga even
2િ70