________________
C
તારહસ્ય
(6
અધ્યાત્મતત્ત્વાલાક.
” [ ખી
લાલુપતાને મન્દ કરવી, એ તપ છે-એમાં તપનું તમામ રહસ્ય આવી જાય છે. જેના હૃદય-ભવનમાં વિવેકરૂપ પ્રદીપ આત્માન્નતિસાધક માર્ગોને પ્રકાશિત કરી રહ્યા છે, તે ધન્યવાદપાત્ર મનુષ્ય. આ તપમાં રમણ કરે છે. <9319
,,
વિશેષ.
વૈદ્યક દૃષ્ટિએ પણ તપ લાભકારી છે. ક્રમમાં કમ પંદર દિવસે એક ઉપવાસ કરવાથી ઉદરનેા કાઠો સાફ થઇ જાય છે. રાજના ખારાક અને નિર્માલ્ય વસ્તુના ભક્ષણથી જે કચરા પેટમાં ભરાયલા હોય છે, તે પાક્ષિક ઉપવાસથી બળી જાય છે અને ઉપવાસના પારણે ફક્ત રિ
મિત ઉષ્ણુ દૂધ લેવાથી દસ્ત સાફ ઉતરી આવતાં પેટ સ્વચ્છ થાય છે તથા શરીરમાં આરેાગ્યતા અનુભવ થાય છે.
આજકાલ યુરોપ, અમેરિકા વગેરે દેશમાં ધણાં ઉપવાસકિ સાલા ઉધડયાં છે. તેઓના એ સિદ્ધાન્ત છે કે આરોગ્યપ્રાપ્તિને માટે ઔષધસેવન કરતાં પ્રાકૃતિક ચિકિત્સા વધુ ફાયદામંદ છે અને તે પ્રાકૃતિક ચિકિત્સા એ ઉપવાસકિત્સા છે. ખરી ભૂખને અનુભવ અને અન્નના સ્વાદ ઉપવાસા દ્વારા મળે છે. આયુવેદના પણ એંજ મુદ્રાલેખ છે કે- જૈવન પૌષધમ્
ભાવપ્રકાશમાં લખ્યું છે કે-લધન કરવાથી દોષો નષ્ટ થાય છે, જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે, શરીર હલકુ બની જાય છે અને ભૂખ વધુ લાગે છે. વાત-પિત્ત-કફ઼ની વિષમતાદશામાં જે દાષા ઉભા થાય છે તેજ રાગોનું મૂળ કારણ છે, એમ આયુર્વેદને સિદ્ધાન્ત જ્યારે જોઈએ છીએ ત્યારે એ હકીકત માનવામાં લગારે સકાય થઇ શકતા નથી કે– લ’ધનથી રાગેાના નાશ થાય છે. અહીં લંધન શબ્દથી ઉપવાસનુંજ તાત્પર્ય સમજવાનું છે. મુશ્રુતમાં પણ એ વાતનું સમર્થન કરવામાં આવ્યું છે કે અગ્નિ અને વાતાદિપ્રકૃતિ ઠીક દશામાંન હાય તેા લંધન ( ઉપવાસ ) થી તે વ્યવસ્થિત સ્થિતિમાં આવી શકે છે.
પાશ્ચાત્ય ડાક્ટરેાના સિદ્ધાન્ત છે કે અગર આહાર છોડી દે, તે! તેની આહાર
290
જ્વરાદિ રાગથી આક્રાન્ત થયેલા પચાવવાવાળા શક્તિ તેના