________________
અધ્યાત્મતત્વાલક, ધર્મનું ગેરવ
ધર્મની સેવા કરવાથી તે ધર્મ, માતાની જેમ પણ કરે છે, પિતાની જેમ રક્ષણ કરે છે, ભાઈની પેઠે સ્નેહ ધરાવે છે અને મિત્રની પેઠે પ્રીતિ રાખે છે; એ માટે ધર્મને અનાદર કરે વ્યાજબી નથી.”–૫૯ न धर्मकृतघ्नीभाव्यम्सौस्थ्यं धनित्वं प्रतिभा यशश्च लब्ध्वा सुखस्यानुभवं करोषि । यस्य प्रभावेण तमेव धर्ममुपेक्षमाणो नहि लजसे किम् ? ॥६०॥
(60) Are you not ashamed of your indifference to religion, which brings on happiness, health, wealth, intelligence and glory?
ऊर्ध्वबाहुविरौम्येष न च कश्चिच्छृणोति मे । धर्मादर्थश्व कामश्च स धर्मः किं न सेव्यते ? ॥
-महाभारत.
ધર્મના કૃતન થવું ન જોઈએ
હે ભવ્ય ! જેના પ્રભાવે કરી તું આરોગ્ય, વૈભવ, બુદ્ધિ અને યશ પ્રાપ્ત કરીને સુખ ભોગવે છે, તે જ ધર્મને અનાદર કરતે છતે તું शुं शरमाता नथी ?"-१० धर्मपराङ्मुखानामज्ञानतां दर्शयतिइच्छन्ति धर्मस्य फलं तु सर्वे कुर्वन्ति नासु पुनरादरेण । नेच्छन्ति पापस्य फलं तु केऽपि कुर्वन्ति पापं तु महादरेण ॥६१॥ इष्यत आम्रस्य फलानि चेत् तत् तदक्षणादि प्रविधेयमेव । एवं च लक्ष्म्मादिफलाय कार्या कुर्वन्त्यबोधा न हि धर्मरक्षाम।।६२॥
138.