________________
અધ્યાત્મતત્ત્વાલાક.
विवेकफलं माध्यस्थ्यं प्रशंसति
संवेद्यते यत् सुखमद्वितीयं कदापि माध्यस्थ्यलवोपलम्भे । प्रशस्तकर्मोंघजसौख्यराशिरप्यस्य नैवाऽर्हति तुल्यभावम् ॥ ८१ ॥
( 81 )
Even all sorts of happiness, accumulated in mass, generated by meritorious deeds, do not equal the matchless bliss which a man enjoys at times from the achievement of the fraction of indifference to love and harted.
વિવેકના ફળરૂપ મધ્યસ્થભાવ—
તે
જ્યારે કાઇ વખતે ( આપણા જેવાઓને પણ ) માધ્યસ્થ્ય વૃત્તિની વાનકીને અનુભવ થાય છે, ત્યારે વખતનું જે અદ્વિતીય સુખ અનુભવાય છે, તે સુખની ખરાખરી પ્રશસ્ત કર્મ સમૂહથી ઉત્પન્ન થનાર સુખરાશિ પણ કરી શકે નહિ ? ”—૮૧
(6
मुन्मनो निरोधनीयमित्याह
ऐश्वर्यमालोक्य वां विचित्रं चित्रीयसे मुह्यसि वा कथं त्वम् ? | न किश्चिदेतत् सुरसम्पदोऽग्रे विपाक एवाऽस्ति च कर्मणोऽसौ ॥ ८२ ॥
( 82 )
( Oh, human being.) Why are you wonder-struck and stupefied at seeing the varied prosperity in this world? It stands very low in comparison with that of Gods. It is surely the result of Karmas ( actions of beings in former lives. )
શા માટે માહિત મનવું ?
“ હું ભવ્ય ! પૃથ્વી ઉપર વિવિધ ઐશ્વર્ય સામ્રાજ્યને જોઇ શા
160