________________
પ્રકરણ. ]
SPIRITUAL LIGHT.
શબ્દથી કર્થચિત વ્યવહાર થઈ શકે છે. જુદી જુદી નદીનું કે જુદા જુદાકુવા યા તલાવનું ભેગુ કરેલું પાણી જેમ પરસ્પર એકમેક થઈ જાય છે પામી જાય છે. એ માટે તદષ્ટિએ અવ્યાપ્તિ, અતિવ્યાપ્તિ અને
+ તર્કશાસ્ત્રમાં લક્ષણને નિર્દોષ બનાવવા માટે આવ્યાપ્તિ, અતિવ્યાપ્તિ અને અસંભવ એ ત્રણ દેષોથી સાવચેત રહેવાની ભલામણ કરવામાં આવી છે. કોઈ પણ વસ્તુનું લક્ષણ ત્યારે જ યથાર્થ લક્ષણ કહી શકાય છે કે જ્યારે તેમાં આ ત્રણ દોષો પૈકી એક પણ દોષ ન હોય. અવ્યાપ્તિ
જે વસ્તુનું જે લક્ષણ બાંધ્યું, તે લક્ષણ તે વસ્તુમાં સંપૂર્ણતયા પ્રાપ્ત ન થાય, કિન્તુ તે વસ્તુના એક દેશમાં પ્રાપ્ત થાય, એને “અવ્યાપ્તિ” દોષ કહેવામાં આવે છે. જેમકે ગાયનું લક્ષણ, માને કે કોઈએ એવું બાંધ્યું કે- શ્વેતવલ્વે સ્ટેશન” અર્થાત ગાયનું લક્ષણ શ્વેત વર્ણ છે. તે આ લક્ષણમાં આવ્યાપ્તિ દેષ હોવાથી તે દુષ્ટ લક્ષણ છે, કારણકે શ્વેત વર્ણ બધી ગાયોમાં નથી. ગાય કાળી, પીળી પણ હોય છે. આ માટે સામાન્યતઃ ગે વસ્તુનું લક્ષણ શ્વેત વર્ણ હેઈ શકે નહિ, કેમકે તે શ્વેત વર્ણ તમામ ગોજાતિમાં નહિ રહેતાં ગજાતિના એક દેશમાં જ (ધળી ગાયમાંજ ) રહે છે. અતિવ્યાપ્તિ.
જે વસ્તુનું જે લક્ષણ બનાવ્યું, તે લક્ષણ તે વસ્તુમાં રહેવા ઉપરાંત બીજી વસ્તુમાં પણ પ્રાપ્ત થતું હોય, તે તે લક્ષણમાં “ અતિવ્યાપ્તિ ” દેષ સમજવો. જેમકે ગાયનું લક્ષણ કાઈએ વિષાણિત્વ અર્થાત શૃંગયુક્તત્વ બનાવ્યું, પરંતુ આ લક્ષણ અર્થાત શૃંગયુકતત્વ ગાય સિવાયનાં ભેંસ વિગેરે જાનવરમાં પણ વિદ્યમાન છે, એ કારણથી એ લક્ષણ અતિવ્યાપ્તિ દોષથી દુષ્ટ સમજવું. કેમકે વિષાણિત્વ ( ગંગયુક્તત્વ) એ બનાવ્યું ગાયનું લક્ષણ અને પ્રાપ્ત થયું ગાય સિવાય બીજાં ભેંસ વિ. : ગેરે જાનવરમાં પણ. અસંભવ
જે વસ્તુનું જે લક્ષણ બનાવ્યું તે લક્ષણ તે વસ્તુમાંજ મુદ્દલ રહે
248