________________
પ્રકરણ, ]
SPIRITUAL LIGHr.
broad-minded wise persons should understand, constitute the rules of good conduet. ( 21–24 )
તૃતીય કન્ય—
સમાચાર.
“ લેાકાપવાદથી ભય રાખવાના સ્વભાવ, ગંભીર પ્રકૃતિએ બીજાના કામમાં ભાગ લેવાને તત્પરતા દર્શાવવી એ સુદાક્ષિણ્ય, ખીજાના કરેલા ઉપકારાને ધ્યાનમાં રાખવા, એ કૃતજ્ઞતા, કાઇની પણ નિન્દા કર્વાના ત્યાગ, સત્પુરૂષોના પરિચય, પ્રસ્તુતને અનુસરી યાગ્ય વચનપ્રવૃત્તિ, કરેલી પ્રતિજ્ઞાનું નિવહન, ખરાબ રસ્તે દ્રવ્ય ન ઉડાવવું, યેાગ્ય માર્ગે યથાશક્તિ દ્રવ્યને વ્યય કરવા, આલસ્યનેા ત્યાગ, સુયોગ્ય કાર્યો માટે વિવેકપૂર્વક દૃઢ આગ્રહ, આપત્તિના વખતે અદીનતા, સ ંપત્તિની વૃદ્ધિમાં નમ્રતા, હેાટાના માર્ગ ઉપર આવવાની ઉત્કટ આકાંક્ષા, સરળતા, મૃદુતા, સન્તુષ્ટતા, શુદ્ધ વિચારકતા, લાકસમ્મત ( ધર્માંવિદ્ધ ) વ્યવહારનું પાલન, સર્વત્ર ચિતતાનું અનુસરણ, એ વગેરે બાબતે સદાચારમાં બુદ્ધિમાનેએ સ્વયં ઉદારબુદ્ધિથી સમજવાની છે. ”—૨૧, ૨૨, ૨૩, ૨૪.
न हि नीतिमन्तरेण योगारोह:
स्वजीवनं कीदृशमुञ्चनीति सम्पादयेद् योगपथारुरुक्षुः । तदेतदेतेन विचारकाणां मनोभ्रुवां स्पष्टमुपागतं स्यात् ॥ २५ ॥
From this, it will be clear to those who think to what moral height a man who wishes to tread the path of yoga, must raise himself. ( 25 )
નીતિનું મહત્ત્વ——
“ ચેાગપથ ઉપર ચઢવાની અભિલાષાવાળા મનુષ્યે પેાતાના જીવનને કેવી ઉચ્ચનીતિવાળું બતાવવું જોઈએ, એ વાત આ ચાર શ્લોકા ઉપરથી વિચારશીલ મનુષ્યેાના હૃદયપટ પર આલેખિત થઇ ગઇ હાવી જોઈએ”-૨૫
271