________________
SPIRITUAL LIGHT.
પ્રમાણે એ વાત ખૂબ સ્મરણમાં રાખવી જોઇએ કે-કરૂપ અંકુરાઓને ઉત્પન્ન થવાનું ક્ષેત્ર એક માત્ર મેાહ છે ”—૧૧૫
સજ્જને ! પહેલાં હૃદયકમલને બાહ્ય પ્રસ ંગાથી હઠાવી, સ્વસ્થ બનાવી, શાન્તિના બગીચામાં આવે, અને ત્યાં લગાર સ્થિર થઈને અનાદિ ગાઢ બન્ધનેાથી આ પૂર્ણબ્રહ્મ આત્માને છેડાવવાના રસ્તા શેાધેા. તમે સમજી શકે છે કે ગમે તેવે! ભૂખ માણુસ પણ પોતાના ઉપર તેા નિય ન જ હોય, છતાં આપણે તો તેવાજ છીએ, કેમકે આપણે સ્વાત્માજ ઉપર થતા આવતાને આંખથી જતા કરીએ છીએ, અક્સાન ! ”—૧૧૬
વ્યાખ્યા.
""
સંસારમાં કાઇ મનુષ્ય એમ વિચાર કરે કે
આત્મા વગેરે કઇ નથી. જેટલા દિવસેા હું આ જિન્દગીમાં મેજશોખ મારૂ, એટલાજ દિવસા મારા છે. આ જિન્દગીની સમાપ્તિ પછી આ દેહ પાંચ ભૂતામાં મળી જશે અને ‘હું ' એવા જગમાં વ્યવહાર રહેશે નહિ. હું જીયા કરૂ અથવા જીવહિંસા કરૂ, સત્યવાદી થ અથવા મૃષાવાદી રહું, ઇન્દ્રિયસંયમ કરૂં યા ઇન્દ્રયલુબ્ધ રહું, અથવા જેમ મનમાં આવે, તેમ કરૂ, તો તેમાં કષ્ટ હરકત જેવું શું છે ? કારણ કે મારાં કરેલા કર્મોના મતે દંડ યા પુરસ્કાર આપનાર કાઇ છેજ નહિ.
,,
(6
આવી કલ્પનાએ નિતાન્ત અસત્ય અને ભ્રાન્તિપૂર્ણ છે, એમ આપણે જોઇ ગયા છીએ. ઉપર્યુક્ત કલ્પના પ્રમાણે જો વસ્તુસ્થિતિ હાય, તેા આપણું જીવન આપણને ખરેખર ધેર અન્ધકારમય લાગ્યા સિવાય, રહે નહિ, અને આપણે હતાશ થઇ જઈએ, તથા આપણા હૃદયમાં નિરાશાના ધુમાડા ફેલાઇ જાય.
અનેક તાર્કિકા પહેલાં તે ઈશ્વર અને આત્માના સંબંધમાં સદેહ કરતા રહ્યા, પણ છેવટે મરણુ સમયે પરલેાકના ભયંકર ભાવ તેના સ્મરણમાં ઉપસ્થિત થવાથી, પૂર્વ સ ંચિત કુતર્કો અને યુક્તિઓને વદાયગીરી આપી, ઈશ્વર તરફ લક્ષ્ય રાખીને પુનઃ પુન: આત્મભીરૂતાને પ્રકાશિત
કરવા લાગ્યા.
જગમાં આત્મા યા ઈશ્વરનું અસ્તિત્વ સ્વીકારવામાં ન આવે, અને પુણ્ય–પાપને કલ્પનાસંભૂત-મિથ્યા સમજવામાં આવે, તે વે, કુરાન,
203