________________
અધ્યાત્મતત્વાક. T બીજું of elders-( Guru varga ) according to the wise persons. (8) પ્રથમ કર્તવ્ય –
ગુરૂસેવા. પિતા, માતા, શિક્ષક, એના જ્ઞાતીય વડેરા અને ધર્મોપદેશક સાધુ મહાત્માઓએ “ગુરૂવર્ગ ” શાસ્ત્રકારોએ માનેલે છે-૩ गुरुवर्गस्य किं कर्त्तव्यम् ?कर्तव्य एतस्य सदा प्रणामश्चित्तेऽप्यमुष्मिन् बहुमान एव । पुरोऽस्य सम्यग् विनयप्रवृत्ति वर्णवादस्य निबोधनं च ॥ ४ ॥
These elders should always be saluted, feelings of respect for them should be cherished in heart: courteous behaviour should be adopted in their presence; blasphemous talk if carried on regarding them should not be listened to. ( 4 ) એ ગુરૂવર્ગને શું કરવું?—
“એ ગુરૂઓને હમેશાં પ્રણિપાત કરવો, એના સમ્બન્ધમાં હદયમાં બહુમાન રાખવું, એઓને યથેચિત વિનય તથા ભક્તિ કરવી અને એઓને અવર્ણવાદ સાંભળવો નહિ. –૪
गुरुवर्ग प्रथमतः पित्रोराराध्यत्वमाह
आराध्यभावः प्रथमोऽस्ति पित्रोविमानयंस्तौ लघुधीबुधोऽपि । आराधयेद् धर्मगुरुक्रमौ कि नाबद्धमूलस्तरेधते हि ॥५॥
Respect for parents is the first essential. A man though learned is unwise if he disrespects them. What,
210