________________
SPIRITUAL, LIGHT. થઈ ગયું હતું. નીતિનાજ પ્રભાવથી પ્રાચીન ભારતવર્ષના લકે એટલા બધા નિર્ભય રહેતા હતા કે તેઓને પિતાના ઘરે કે હવેલીને ખુલ્લી રાખતાં લૂંટાઈ જવાની શંકા હોતી ઉપજતી. આ શું એ નથી બતાવી આપતું કે તે વખતની પ્રજામાં નીતિને પ્રચાર એટલો બધે હતો કે લોકે એક બીજાને ઠગવામાં મહાપાપ સમજતા હતા, અસત્ય બોલવામાં અધર્મ માનતા હતા, અને બીજાની લાગણીને દુખાવવી, એ પરમાત્માને અપમાન કર્યા જેટલે ગુનેહ છે, એવા નિશ્ચય ઉપર મકકમ હતા. આવી રીતે નીતિના શિખર ઉપર ચઢેલો દેશ કેમ સમૃદ્ધ ન હોય ? કમ સર્વોપરિ ન હોય ?
એક સમય એ હતું કે ભારતવર્ષમાં કંગાલ મનુષ્યો પણ ઘી, દૂધ વગેરે ઉંચા પદાર્થોને યથેષ્ટ ભેગા કરી શકતા હતા. આનું કારણ શું? એજ કે તે સમયમાં તે ચીજે બહુ સસ્તી મળતી હતી. દૂર ક્યાં જઈએ. અકબર બાદશાહના જ સમયમાં એક સામાન્ય મજૂર માણસ પણ છ આનામાં એક મહીને ગુજારી શકતા હતા, જ્યારે અત્યારે પ્રજાને કેટલી હાડમારી વેઠવી પડે છે ? આ બધાનું કારણ એજ છે કે આપણે આપણે ધર્મ ભૂલી ગયા છીએ, આપણી હૃદયવૃત્તિમાં નીતિ ખાંડી ખાંડીને જે ભરેલી રહેવી જોઈએ, તેને બદલે આપણું હૃદય અનલિની અંધારી કોટડીમાં ગંધાઈ ગયું છે. પરંતુ યાદ રાખવું જોઈએ કે અનિતિના માર્ગે મેળવેલી સમી ક્રેઈની પણ સ્થાયી રહેતી નથી અને અનીતિવાળો આખરે પડ વગર રહેતું નથી. એક ગુજરાતી કવિ
વલ છ આનાથી એક મહીને વચ્ચેના હિસાબથી સમજાશે
શી રીતે ગુજરાત હરી, તે
૨૫
ભાખરીને આ દાળ
૧
૦-૩-૦ ૦–૦૭ ૦–૧–૦ ૦-૦-રો
મીઠું પરચુરણ
175