________________
અધ્યાત્મતત્ત્વાલાક.
ધ્રુવળ શુદ્ધ સુખ કયારે મળે ?—
“ કર્માંનાં આવા જ્યાં સુધી ખસ્યાં નથી, ત્યાં સુધી સુખદુઃખની જાળ ખરાખર કાયમ રહેવાની. દુ:ખના અત્યન્તનાશપૂર્વક શુદ્ધ સુખ મેળવવાની ઇચ્છા રાખનારને અકક ( કર્મના ફ્દથી મુક્ત ) થયા વગર એક રસ્તા નથી. ૧૦૩
प्राणिनां विचित्रस्थितिं निरूपयति
दुःखान्यपाण्यनुभूय यत्र शरीरभाजो जनिमाप्नुवन्ति । विलोक्य तत् स्थानकमेव भूयो हृष्यन्ति, हा ! दारुण एष कामः । १०४ । ( 104 )
The embodied beings, become extremely glad when they again look at the place from which they take birth, suffering incalculable misery, alas !! (sexual) passions are very (irresistibly) terrible.
પ્રાણિઓની વિચિત્ર સ્થિતિ—
“ જે સ્થાનમાં રહી અપાર દુઃખે અનુભવીને મનુષ્યો . જન્મ લે છે, તેજ સ્થાનને ફરી જ્યારે મનુષ્યા જુએ છે, ત્યારે ખુશી ( ઉન્મત્ત ) થાય છે. અહા ! કામની ભયંકર ગતિ.—૧૦૪
नहि विषयानुषङ्गातिरेकेण कामवेगः शास्यति - भवेन्मतिचेद् विषयानुषङ्गाऽतिरेकतः शाम्यति कामवेगः । तदेतदज्ञानविजृम्भितं ते वह्निर्घृतेनेव हि वर्धते सः ॥ १०५ ॥
( 105 )
Oh human being, if you believe that the passions subside with the excessive indulgence of sensual pleasures, then this belief of yours is the-result oo
100