________________
SPIRITUAL TIGHT.
એ મનુષ્યજન્મને સજ્જતા સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર વડે સલ કરે છે. ”—૧૮
વ્યાખ્યા
સંસારમાં મનુષ્યને દરજ્જો સહુથી ઉંચા ગણાય છે. ધર્મશાઅકારા માનવદેહને બહુ દુર્લભ બતાવે છે. આત્માની સમગ્ર શક્તિને વિકાસ–આત્માના પૂર્ણ પ્રકાશ મેળવવાનું કાઇ પશુ સ્થાન હોય, તે આ મનુષ્ય દેહજ છે. મુક્તિપુરીમાં પહેાંચવાની ટિકિટ આ મનુષ્ય જિન્દગીમાંજ પ્રાપ્ત કરી શકાય છે. શાસ્ત્રકારા ત્યાં સુધી કહે છે કે આ મનુષ્યજીવન ખરેખર મુક્તિરૂપ મહેલમાં પહેાંચવાને છેલ્લું પગથિયું છે. આવા મહત્ત્વના સર્વશ્રેપ્ટ માનવદેહ પ્રાપ્ત કરવાને ભાગ્યશાલી બનેલાએને પેાતાનું કર્ત્તવ્ય સમજવું બહુ અગત્યનું છે. પશુઓ કરતાં મનુષ્યામાં હેટામાં મ્હાટી વિશેષતા જોઇએ, તો તે એજ છે કે મનુષ્યામાં બુદ્ધિ-વિચારશક્તિ રહેલી છે કે જે પશુઓમાં નથી. આવી વિશેષતા રહેતે છતે પણ પોતાના કર્ત્તવ્યના–મનુષ્યને અંગે રહેલી ફ્રના વિચાર કરવામાં ન આવે, તે ખરેખર એ સ્થિતિ પશુત્તિની જેમ દયાપાત્ર છે. સંસારના તુચ્છ વિષયેામાં જેટલા આનન્દ મનુષ્યને ભાસે છે, તેટલા આનન્દ, વિષ્ઠામાં રમતા કીડા પણ ભાગવે છે; એથી મનુષ્યજન્મની સાકતા શી થઈ ? એ વિચારવા જેવું છે. મનુષ્યજન્મની સાકતા એ વસ્તુ ઉપર આધાર રાખે છે. તે એ વસ્તુઓ–બુદ્ધિ અને કર્ત્તવ્યપાલન છે. બુદ્ધિથી કર્તાવ્યાની શોધ કરવામાં આવે છે, કેમકે બુદ્ધિના અજવાળા વગર કત્ત વ્યા પર પ્રકાશ પડતા નથી અને કબ્યા સમજ્યા વગર કર્તવ્યપાલન ખની શકતું નથી.
એક સમય એ હતો કે, ભારતવષ માં ષડ્ઝ નાના પ્રચાર નદીના પ્રવાહની જેમ વહેતા હતા. એક ખીજાનાં તત્ત્વજ્ઞાને પરસ્પર વિરૂદ્ધ રીતે તત્ત્વચર્ચા ફેલાવતાં હતાં. એ જમાનાની અસર હજુ લુપ્ત થઇ નથી. એક એક સમ્પ્રદાયમાંથી અનેક ફાંટાઓ નિકળેલા જોઈએ છીએ, એક બીજાના વિશ્ર્વ ઉપદેશા હજી પણ હિન્દુસ્તાનમાં કાલાહલ મચાવી રહ્યા છે. આજ કારણ છે કે જે ભારતવર્ષે એક વખતે સમૃદ્ધ અને મહાન્ સુખી દેશ : હતા, તે અત્યારે અધાતિમાં મૂકાયા છે. ધર્મના ઝગડાઓએ ભારત
83