________________
SPIRITUAL LIGHT.
maze of efforts for objects apparently blissful. Due self-restraint trains the mind to observe equanimity amidst the fleeting pleasures and pains of this world. It is again a matter of daily experience that self-restraint brings a longer term of life; moreover the tranquillity and happiness derived from selfless activity are incomparably superior to those from selfish motives. It is therefore desirable that one should exert himself diligently for the conquest of his restless mind. It is well said “ Govern yourself before you govern others, or “Govern your mind,
""
lest it governs you.
માહરૂપ તૃષ્ણા કેવી છે ?—
સહુ કાઇને અનુભવસિદ્ધ છે કે મનુષ્યાને હમેશાં નવી નવી ઇચ્છાઓ જાગૃત થાય છે. આ કાને પ્રભાવ ?, તૃષ્ણાનેા. તૃષ્ણાના પ્રચાર નહિ રાકાતે હાવાથી આ જગતમાં કેવ્ય તરીકે મનાયલાં કાર્યોને અંત આવતા નથી. ”—૨૫
વ્યાખ્યા.
""
""
મનુષ્યાને એક પછી એક તૃષ્ણા ઉત્પન્ન થતી રહે છે. ધનવાન થવાની તૃષ્ણા કેટલેક અંશે પૂર્ણ થયા પછી સુન્દર મકાન બંધાવીને તેમાં રહેવાની ઇચ્છા પ્રકટ થાય છે. તેની પૂર્ણતા થયા પછી પ્રજામાં આગેવાન થવાની અભિલાષા પ્રાદુર્ભૂત થાય છે. મ્હાટા શ્રીમન્તને રાજા, રાયબહાદુર, સી આઇ ઇ, જે પી, વગેરે બિશ્તો મેળવવા તરફ લાલસા રહ્યા કરે છે. ઓવગરના સ્ત્રી પ્રાપ્ત કરવા, અને કુરૂપ સ્ત્રી વાળા સુન્દર સ્ત્રી મેળવવા પ્રયાસ કરે છે. પુત્રરહિત પુત્રપ્રાપ્તિની ચિન્તામાં સપડાયલા રહ્યો છે. કુપુત્રવાળા ‘ સત્પુત્ર હેાત તે કેવું સારૂં ? ' એ ચિન્તામાં પેાતાના મનને ભાગ આપતા રહે છે. કુટુંબરહિત માણસ પોતાને બહેાળા કુટુંબમાં રહેલા જેવા ઇચ્છે છે.
આવી રીતે સ ંસારના મનુષ્યને તૃષ્ણાપ્રવાહમાં વહેતા માપણે જોઇએ
૧
97