________________
માહ શરીરદ્વાણ ક્લેશન' મૂળ છે—
પર
માહને વશીભૂત થયેલા આ જીવે કેટલાં શરીરા ધારણ કર્યાં ? એ કહી શકાય તેમ નથી. અર્થાત્ આ જીવ અનન્ત શરીરાને ધારણ કરી ચુક્યા છે. આમ થવામાં કારણ, મેાહાધીનતા સિવાય ખીજું કશું નથી. મેહની સત્તાથીજ શરીરમાં સપડાવું પડે છે અને શરીરના અન્ધનથીજ ઉગ્ર દુઃખા ભાગવવાં પડે છે. ”—૧૯
* અધ્યાત્મતવાલાક
<<
જન્મસમયે, વૃદ્ધાવસ્થામાં અને મરણુ વખતે અવશ્ય દુ:ખ અનુભવાય છે. એ સિવાય આધિ, વ્યાધ, ઉપાધિ, શાક, સન્તાપ વગેરે કેટલાં દુઃખા ગણવાં જોઇએ ?. ખરેખર સ ંસારરૂપ મહાસાગરમાં દુઃખની અવધિ નથી. ”—ર્
''
“ સંસાર અપરિમિતદુઃખવાળા છે, એ માટે દુઃખના કારણભૂત શરીરની પુનઃ પ્રાપ્તિ ન થાય, એ ઉદ્દેશથી મહાત્માએ વિવિધ પ્રયત્ન વડે માહને હણે છે; કારણ કે સંસારરૂપ મહેલના કાઇ પણ સ્તંભ હાય, તે તે મેહ છે અને સમગ્ર દુઃખરૂપ વૃક્ષનું ખીજ કાઇ હાય, તો તે પણ એ માહજ છે. ”૨૧
વ્યાખ્યા.
શરીર એ પ્રકારનાં છે—એક, ખાદ્ય-દૃષ્ટિગોચર થતું સ્થૂલ શરીર અને ખીજાં આભ્યન્તર અદશ્ય શરીર. આ અને શરીરા સંસારમાં રહેતા તમામ પ્રાણિઓને હાય છે. આ શરીરાના પ્રવાહ અનાદિ કાલથી ચાલ્યા આવે છે. ખાદ્ય ( સ્થૂલ ) શરીરનું કારણ આભ્યન્તર શરીર છે, જેને ‘ લિંગ ' શરીર પણ કહે છે. આ શરીર એક ક્ષણ પણ સંસારી જીવથી અલગ થતું નથી. જે વખતે પ્રાણી મરણ પામે છે, તે વખતે તેને એક દેહથી છૂટીને ખીજા દેહમાં પહાંચતાં, આંખ મીંચીને ઉઘાડીએ તેટલા વખતથી પણ ઘણાજ ઓછે જે વખત લાગે છે, તેટલા અતિસૂક્ષ્મ ક્ષણમાં આત્માને સ્થૂલ શરીરને સંબન્ધ હેતા નથી, જ્યારે તે વખતે પણ સૂક્ષ્મ શરીર તા સાથેજ લાગેલું હાય છે.
જૈન શાસ્ત્રની પ્રક્રિયા ઉપર દૃષ્ટિપાત કરતાં આપને માલૂમ પડે
90