________________
- અધ્યાત્મતત્ત્વાલક,
અભ્યાસમાં આગળ વધે છે અને તેઓને તે અભ્યાસ જ્યારે સુદઢ થાય છે, ત્યારે તેઓનું હૃદય, માયાની જ્વાલામાં પતંગિયાની જેમ ઝંપલાતું નથી.
આવી સ્થિતિ ઉપર પ્રાપ્ત થવું, એ દરેકનું લક્ષ્ય હોવું જોઈએ. એમાં જ સર્વ દુઓનો સંહાર અને આત્માને પૂર્ણ વિકાસ તથા સર્વ ઉન્નતિઓ સમાયેલી છે.
विधाय पापान्यतिभीषणानि येऽनन्तदुःखातिथयो बभूवुः । एतादृशानप्युददीधरद् यत् किं वर्ण्यतेऽध्यात्मरसायनं तत् ? ॥१२॥
(12)
.. Words fail to describe the elixir of spiritual knowledge which emancipated even those wretebed beings who, by the perpetration of monstrous sins, brought on themselves endless miseries. ·
Notes-A man in his innumerable existences is dominated by lower impulses. He weighs and balances things according to the dictates of his lower nature. He thus perpetrates gross acts. If he once reflects over the hollowness of this worldly life in its variovs phases he will be able to cognize it and by the practice of such reflections, he will be in a position to control the apparent irresistible force of Karma and will begin to realize his inner nature by abstraction and analysis. Thus by the awakening of the new spiritual life, he begins to discriminate between the eternal and the transitory and eventually reaches
the blessed height by lofty ideals and thoughts. ' “જેઓ અતિભયંકર પાપ કરીને અનન્ત દુઓના મહેમાન બન્યા