________________
સુવાક્ય
કેલેન્ડરમાં એક પાના ઉપર કોતરી રાખજો કે...જ્યાં સદ્ભાવ-સ્નેહ્તાવ અને સમર્પણ ભાવ હશે ત્યાં હંમેશા દિવાળી...નહિંતર હોળી તૈયાર જ છે.
માત્ર સલાહ આપનારા ‘ઝુરબ્બી’ ન બનશો, સાથે સાથે ‘સાય' આપનાર સાથીદાર પણ બનજો...
માં ને પોતાના દિકરાને માણસ બનાવવામાં વીસ વર્ષ
લાગે છે, એજ દિકરાને સુર્ખ બનાવવામાં પત્નીને વીસ ઝીનીટ પણ લાગતી નથી.
筑