________________
મંત્ર આરાધના
ૐ હ્રીં શ્રીં મનોરંજન પાર્શ્વનાથાય નમઃ |
આ મંત્રની માળા દરરોજ એક કરવી. આ મંત્રના જાપ અત્યંત લાભદાયી છે. અત્યંત લાભદાયી છે. શરીરના આરોગ્ય તથા માનસિક શાંતિ માટે આ મંત્રજાપ ઉત્તમ છે.
3ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં મનોરંજન પાર્શ્વનાથાય નમઃ |
દરરેજ આ મંત્રની એક માળા કરવી. ગુરૂપુષ્યામૃતનો યોગ હોય ત્યારે આ મંત્રના જાપ ખૂબ જ લાભદાયી છે. આ મંત્ર આરાધનથી માનસિક શાંતિ તો મળે છે. તેમજ અનેક પ્રશ્નોનું નિવારણ પણ થઈ જાય છે. - ૩ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં મનોરંજન પાર્શ્વનાથાય નમઃ |
આ મંત્રના આઠ દિવસમાં ૧૨૫૦૦ જાપ કરવા. જાપનો આરંભ કરતાં પહેલાં શુભ દિવસ જોઈ લેવો. આ મંત્રની રોજ એક માળા અવશ્ય કરવી. આ મંત્રના આરાધનથી ઐશ્વર્યમાં વૃદ્ધિ થાય છે. અનેક મુંઝવતા પ્રશ્નોનું નિરાકરણ થાય છે. અત્યંત લાભદાયી મંત્ર છે.
આ |
શ્રી મનોરજન પાર્શ્વનાથ જૈન દેરાસર . પો. મહેસાણા જી. મહેસાણા
(ઉ.ગુ.) - ૩૮૪૦૦૧ ફોનઃ (૦૨૭૬૨) ૨૨૧૨૫૩
શ્રી મનોરંજનજી પાર્શ્વનાથ
૧૬૨