________________
(
RB જ
B)
જીવનનૈ નિર્મલ બનાવે તે છે આરાધના, જીવનને સફળ બનાવે તે છે સાધના, જીવનનૈ ઉજવલ બનાવે તે છે ઉપાસના..
હંમેશા યાદ રાખોઃ જીવનની જે ક્ષણ ગફલતની હોય છે તે અવશ્ય પતનની હોય છે.
આંખમાં વિકાર નહીં, મનમાં ધિક્કાર નહીં અંતરમાં અનાદર નહીં, જીભમાં તિરસ્કાર નહીં આ છે વ્યવહાર શુદ્ધિ દ્વારા જીવન સફલતાનો માર્ગ