SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ મંત્ર આરાધના ૐ હ્રીં શ્રીં મનોરંજન પાર્શ્વનાથાય નમઃ | આ મંત્રની માળા દરરોજ એક કરવી. આ મંત્રના જાપ અત્યંત લાભદાયી છે. અત્યંત લાભદાયી છે. શરીરના આરોગ્ય તથા માનસિક શાંતિ માટે આ મંત્રજાપ ઉત્તમ છે. 3ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં મનોરંજન પાર્શ્વનાથાય નમઃ | દરરેજ આ મંત્રની એક માળા કરવી. ગુરૂપુષ્યામૃતનો યોગ હોય ત્યારે આ મંત્રના જાપ ખૂબ જ લાભદાયી છે. આ મંત્ર આરાધનથી માનસિક શાંતિ તો મળે છે. તેમજ અનેક પ્રશ્નોનું નિવારણ પણ થઈ જાય છે. - ૩ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં મનોરંજન પાર્શ્વનાથાય નમઃ | આ મંત્રના આઠ દિવસમાં ૧૨૫૦૦ જાપ કરવા. જાપનો આરંભ કરતાં પહેલાં શુભ દિવસ જોઈ લેવો. આ મંત્રની રોજ એક માળા અવશ્ય કરવી. આ મંત્રના આરાધનથી ઐશ્વર્યમાં વૃદ્ધિ થાય છે. અનેક મુંઝવતા પ્રશ્નોનું નિરાકરણ થાય છે. અત્યંત લાભદાયી મંત્ર છે. આ | શ્રી મનોરજન પાર્શ્વનાથ જૈન દેરાસર . પો. મહેસાણા જી. મહેસાણા (ઉ.ગુ.) - ૩૮૪૦૦૧ ફોનઃ (૦૨૭૬૨) ૨૨૧૨૫૩ શ્રી મનોરંજનજી પાર્શ્વનાથ ૧૬૨
SR No.032664
Book Title108 Parshwanath Tirth Samput Part 01
Original Sutra AuthorN/A
AuthorPrashantshekharvijay
PublisherUgamraj Bhanvarlal Shahji
Publication Year2006
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy