________________
fo 15
PHOT
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં બિરાજમાન શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથજી
અંતરમાં ભક્તિના પુર વહે શ્રધ્ધાની સરિતા વહે
શ્રી અંતરિક્ષ પાર્શ્વ પ્રભુના દર્શન કરતાં જીવન ધન્ય ધન્ય બને.
ભારતમાંજ નહિ પરંતુ સમગ્ર વિશ્વમાં શંખેશ્વર તીર્થનો મહિમા અપરંપાર છે. શ્રી શંખેશ્વર તીર્થ અત્યંત જાગૃત છે. આ તીર્થની ધરતી અત્યંત પવિત્ર અને ભક્તિને પ્રોત્સાહિત કરનારી છે.
શંખેશ્વર તીર્થમાં રોજ હજારો યાત્રિકોની અવરજવર રહે છે તેમાંય દર પુનમે તો શંખેશ્વરમાં યાત્રિકોનો મેળો ભરાય તેવું વાતાવરણ ઊભું થાય છે. શંખેશ્વર પાર્શ્વ પ્રભુનું ભવ્ય જિનાલય આવેલું છે તેમજ શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ – જિનાલય આવેલું છે.
-
દિન - પ્રતિદિન શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર જિનાલયનો મહિમા સર્વત્ર પ્રસરવા લાગ્યો છે. આ જિનાલયમાં બિરાજમાન શ્રી ૧૦૮ પાર્શ્વ પ્રભુજીની પ્રતિમાજીઓ અત્યંત દર્શનીય અને મનોહારી છે. Depa
The falls
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહા૨ જિનાલયની સાથે આ સંકુલમાં ધર્મશાળા, ભોજનશાળા, સાધુ-સાધ્વીજી ભગવંતોના ઉપાશ્રયો આવેલા છે. આ જિનપ્રાસાદ અત્યંત દર્શનીય છે. વર્ષ દરમ્યાન હજારો લોકો અહીં આવીને ભક્તિ કરે છે અને મનની શાંતિ પ્રાપ્ત કરે છે. આ સંકુલમાં પ્રાકૃતિક સૌદર્યં જ મનને અપાર શાંતિ બક્ષે છે તેમાં ભક્તિનો સૂર પૂરાય એટલે તેની મજા જ કંઈ જુદી યાત્રિકો અનુભવે છે. એકવાર જે યાત્રિક આ તીર્થસ્થળે આવે છે તેને વારંવા૨ આવવાનું મન થાય છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ જિનાલયની ૨૪મી દેરીમાં શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ
શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ
૨૧૪