Book Title: 108 Parshwanath Tirth Samput Part 01
Author(s): Prashantshekharvijay
Publisher: Ugamraj Bhanvarlal Shahji

View full book text
Previous | Next

Page 327
________________ (૧) ૐૐ હ્રીં મૈં નવખંડા પાર્શ્વનાથાય નમઃ । ૐૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં નવખંડા પાર્શ્વનાથાય નમઃ । ૐૐ હ્રીં શ્રીં શ્રીં શ્રીં નવખંડા પાર્શ્વનાથાય નમઃ। ઉપરોકત ત્રણ મહામંત્રોમાંથી કોઈપણ એક મંત્રની સાધના નિત્ય સવારે કરવી. ત્રણેય મંત્રો અત્યંત પ્રભાવક છે. આ મંત્રની આરાધનાથી વિપદાઓ નાશ પામે છે. સંકટ સમયે બચાવ થાય છે. આરોગ્ય ઉત્તમ રહે છે. દ૨૨ોજ એક માળા તો અવશ્ય કરવી. ૧, ૩, ૫, ૭, ૯ કે ૧૧ માળા કરી શકાય છે. (૨) (૩) મંત્ર આરાધના BR સંપર્કઃ શ્રી નવખંડ પાર્શ્વનાથ જૈન દેરાસર શેઠ કાલા મીઠા પેઢી મુ.પો. ધોધા. જી. ભાવનગર (સૌરાષ્ટ્ર) ગુજરાત - ૩૬૪૧૧૦. ફોન : (૦૨૭૮) ૨૨૮૨૩૩૫ Spy In order be pjo pris Bader for fred se As lot ૩૦૩ શ્રી નવખંડાજી પાર્શ્વનાથ

Loading...

Page Navigation
1 ... 325 326 327 328 329 330 331 332