________________
solew Deis fie
પરિકરથી પરિવૃત્ત પદ્માસનસ્થ પ્રતિમાજી બિરાજમાન છે. જેની ઊંચાઈ ૩૧ ઈંચની
છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર જિનાલયનું પ્રવેશદ્વાર કલાત્મક છે. અહીં ધર્મશાળા, ભોજનશાળાની ઉત્તમ સગવડો છે. સાધુ – સાધ્વીજી ભગવંતોના અલગ-અલગ ઉપાશ્રયો આવેલા છે. તેમજ વ્યાખ્યાન હોલ પણ છે.
શ્રી પ્રેમ પાર્શ્વનાથ પ્રભુની ભક્તિ કરવામાં આવે તો મનની પ્રસન્નતા ખીલી
ઊઠે છે.
(૧)
(૨)
(3)
ૐ હ્રીં * પ્રેમ પાર્શ્વનાથાય નમઃ ।
ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રÆ પ્રેમ પાર્શ્વનાથાય નમઃ ।
ૐૐ હ્રીં શ્રીં શ્રીં શ્રીં પ્રેમ પાર્શ્વનાથાય નમઃ ।
1651
ઉપરોક્ત ત્રણ મંગલમય મંત્રોમાંથી કોઈપણ એક મંત્રની આરાધના દરરોજ વહેલી સવારે સ્વચ્છ વસ્ત્રો ધારણ કરીને કરવી. જાપ આરાધનાનો સમય એક જ રાખવો તથા સ્થાન પણ નિશ્ચિત રાખવું. ધૂપ-દીપ આરાધના દરમ્યાન અખંડ રાખવા. કોઈપણ એક મંત્રના જાપથી મનની પ્રસન્નતા વધે છે તેમજ સર્વ મનોકામના પૂર્ણ થાય છે. આધિ, વ્યાધિ અને ઉપાધિનો નાશ થાય છે. આ મહામંગલકારી મંત્રો છે.
મંત્ર આરાધના
શ્રી પ્રેમ પાર્શ્વનાથ
: સંપર્કઃ
પ્રેમ પાર્શ્વનાથ
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર જૈન ટ્રસ્ટ તા. સમી, જિ. પાટણ-૩૮૪૨૪૬. ફોન : (૦૨૭૩૩) ૨૭૩૩૨૫
૨૭૫
Pan S
der geis