SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ solew Deis fie પરિકરથી પરિવૃત્ત પદ્માસનસ્થ પ્રતિમાજી બિરાજમાન છે. જેની ઊંચાઈ ૩૧ ઈંચની છે. શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર જિનાલયનું પ્રવેશદ્વાર કલાત્મક છે. અહીં ધર્મશાળા, ભોજનશાળાની ઉત્તમ સગવડો છે. સાધુ – સાધ્વીજી ભગવંતોના અલગ-અલગ ઉપાશ્રયો આવેલા છે. તેમજ વ્યાખ્યાન હોલ પણ છે. શ્રી પ્રેમ પાર્શ્વનાથ પ્રભુની ભક્તિ કરવામાં આવે તો મનની પ્રસન્નતા ખીલી ઊઠે છે. (૧) (૨) (3) ૐ હ્રીં * પ્રેમ પાર્શ્વનાથાય નમઃ । ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રÆ પ્રેમ પાર્શ્વનાથાય નમઃ । ૐૐ હ્રીં શ્રીં શ્રીં શ્રીં પ્રેમ પાર્શ્વનાથાય નમઃ । 1651 ઉપરોક્ત ત્રણ મંગલમય મંત્રોમાંથી કોઈપણ એક મંત્રની આરાધના દરરોજ વહેલી સવારે સ્વચ્છ વસ્ત્રો ધારણ કરીને કરવી. જાપ આરાધનાનો સમય એક જ રાખવો તથા સ્થાન પણ નિશ્ચિત રાખવું. ધૂપ-દીપ આરાધના દરમ્યાન અખંડ રાખવા. કોઈપણ એક મંત્રના જાપથી મનની પ્રસન્નતા વધે છે તેમજ સર્વ મનોકામના પૂર્ણ થાય છે. આધિ, વ્યાધિ અને ઉપાધિનો નાશ થાય છે. આ મહામંગલકારી મંત્રો છે. મંત્ર આરાધના શ્રી પ્રેમ પાર્શ્વનાથ : સંપર્કઃ પ્રેમ પાર્શ્વનાથ શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર જૈન ટ્રસ્ટ તા. સમી, જિ. પાટણ-૩૮૪૨૪૬. ફોન : (૦૨૭૩૩) ૨૭૩૩૨૫ ૨૭૫ Pan S der geis
SR No.032664
Book Title108 Parshwanath Tirth Samput Part 01
Original Sutra AuthorN/A
AuthorPrashantshekharvijay
PublisherUgamraj Bhanvarlal Shahji
Publication Year2006
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy