________________
| આ મંત્રના જાપ સાધકને આરોગ્યની સ્વસ્થતા આપનારા છે. દરરોજ પ્રાતઃ કાર્ય સમયે આ મંત્રની ત્રણ માળા કરવી. સ્નાન આદિથી નિવૃત્ત થયા પછી આ મંત્રના જાપ કરવામાં આવે તો ઉત્તમ, નહિતર સ્વચ્છ વસ્ત્રો પહેરીને આ મંત્રની માળા કરવી.
ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં કુંકુમરોલજી પાર્શ્વનાથાય નમઃ |
આ મંત્રની માળા દરરોજ સ્નાન કર્યા પછી સ્વચ્છ, શુધ્ધ વસ્ત્રો ધારણ કર્યા પછી કરવી. દરરોજ એક માળા અવશ્ય કરવી. આ મંત્રના આરાધનથી સુખ, લક્ષ્મી અને યશની પ્રાપ્તિ થાય છે.
-
: સંપર્કઃ શ્રી મરોલ પાર્શ્વનાથ જૈન દેરાસર શ્રી શ્વેતામ્બર મૂપૂ. જૈન તીર્થ
ખરતરા વાસ પો. જાલોર, જિ. જાલોર, રાજસ્થાન -૩૪૩/0૧. ફોન : (૦૨૯૭૩) ૨૨૨૩૬૯
૦૯૩૫૯૫. ૦૮૦૦૬
|
શ્રી ફૅમરોલજી પાર્શ્વનાથ
૧૦૬