________________
| દરરોજ સ્નાન કાર્યથી નિવૃત્ત થઈને સ્વચ્છ અને ચોખ્ખા વસ્ત્રો પહેરીને એક માળા કરવી. બને ત્યાં સુધી સવારના સમયે એક જ સ્થાને બેસીને માળા કરવી. મંત્ર આરાધનથી સુખ સમૃદ્ધિ તથા માનસિક શાંતિ મળે છે. તો
૩ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં કોકાજી પાર્શ્વનાથાય નમઃ |
દરરોજ આ મંત્રની સવારે એક માળા કરવી. હૈયાના ભાવ અત્યંત શુધ્ધ રાખવા. ૧૨,૫૦૦ મંત્ર જાપ થયા પછી લાભ મળે છે. શરીર સ્વાથ્ય માટે આ મંત્ર જાપ અત્યંત લાભદાયક છે. 1 ૐ હ્રીં શ્રીં શ્રીં શ્રીં કોકાજી પાર્શ્વનાથાય નમઃ
પર આ મંત્રનો જાપ આઠ દિવસમાં ૧૨,૫૦૦ની સંખ્યામાં કરવો. ત્યારબાદ રોજ એક માળા કરવી. આ મંત્ર જાપથી સુખ વૈભવમાં વધારો તથા યશ - કીર્તિ મળે છે.
કરી
જ | |
#
છે ઃ સંપર્કઃ શ્રી લેક પાર્શ્વનાથ શ્વેતામ્બર જૈન દેરાસરજી
કોકાનો પાડો, ગોળ શેરી, મુ.પો. પાટણ, (ઉ.ગુ.) - ૩૮૪૨૬૫
ફોન : (૦૨૭૬૬) ૨૨૧૭૪૭
1
શ્રી રોકજી પાર્શ્વનાથ
૧૧૪