________________
શક્યો છું. જો આ ભાઈ ન આવ્યા હોત તો મારા જીવવાની શક્યતા હતી જ નહિ. રોહિતે મદદરૂપ થનારા ભાઈને પગે લાગ્યો અને બચાવવા બદલ ગદગદિત થઈને આભાર માન્યો. fis The ther PRUS S રોહિતે કહ્યું : ‘વડીલ, મેં આપની સલાહ ન માની એનું પરિણામ ભોગવી લીધું. જો આપ નીચે ન આવ્યા હોત તો હું બચી શકવાનો નહોતો...' [9‘ભાઈ, જુવાન હૈયા ઘણીવાર વડીલોની સલાહને ગણકારતા નથી ત્યારે મુશ્કેલી સર્જાય છે. જો હું પાંચ મિનિટ મોડો આવ્યો હોત તો ન થવાનું થતાં વાર લાગત નહિ.’ has fer pick Up
તે ભાઈએ રોહિતને ગરમા ગરમ ચા પીવડાવી. અને કહ્યું : ‘મેં મારા જીવનમાં આવો મુશળધાર વરસાદ પડતો જોયો નથી ચાર કલાકમાં ૮ ઈંચ જેવો વરસાદ પડ્યાનું સમાચારમાં જણાવે છે. ઝુંપડપટ્ટી વિસ્તારની હાલત તો એકદમ કરૂણાજનક છે... તમે હવે પાણી ઉતરે પછી જ જઈ શકશો. વરસાદ થોડો ધીમો પડ્યો છે.’
‘મારે મારા ઘે૨ ફોન કરવો છે.’ રોહિતે કહ્યું.
Bu
‘રોહિતે તરત જ નડિયાદ તેના પિતાને ફોન કર્યો અને કહ્યું : ‘પપ્પા, વડોદરામાં અતિ ભારે વરસાદ છે. હું આજ આવી શકીશ નહિ. વાહન વ્યવહાર બંધ છે. હું સુરશ્રિત જગ્યાએ છું. ચિંતા કરશો નહિ...’
દીકરા, અમે તારા ફોનની બે કલાકથી પ્રતીક્ષા કરતાં હતા. તારો ત્યાં સંપર્ક કેવી રીતે કરવો તે સમજમાં આવતું નહોતું. અમને તારી ભારે ચિંતા થતી હતી. તારી મમ્મી પણ ઢીલી પડી ગઈ હતી. પણ તારો આ ફોન આવ્યો એટલે એટલી ચિંતા ઓછી થઈ. તું ઘેર હેમખેમ પાછો આવીજા... વડોદરામાં અતિ ભારે વરસાદ છે તે સમાચારમાં આવતાં જ અમને તારી ચિંતા થવા લાગી હતી...' વડા‘અહીંની પરિસ્થિતિ સુધરશે, વાહન વ્યવહાર શરૂ થશે પછીજ આવી શકીશ.' File for Favic
પ્રાણી માતા
26
‘ભલે...સાવચેતીથી રહેજે...નીકળતાં પહેલાં ફોન કરજે.’ ધી ‘ભલે...પપ્પા...' કહીને રોહિતે ફોન મૂકી દીધો.
hais
૧૧૨
શ્રી કોાજી પાર્શ્વનાથ
C