SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ | દરરોજ સ્નાન કાર્યથી નિવૃત્ત થઈને સ્વચ્છ અને ચોખ્ખા વસ્ત્રો પહેરીને એક માળા કરવી. બને ત્યાં સુધી સવારના સમયે એક જ સ્થાને બેસીને માળા કરવી. મંત્ર આરાધનથી સુખ સમૃદ્ધિ તથા માનસિક શાંતિ મળે છે. તો ૩ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં કોકાજી પાર્શ્વનાથાય નમઃ | દરરોજ આ મંત્રની સવારે એક માળા કરવી. હૈયાના ભાવ અત્યંત શુધ્ધ રાખવા. ૧૨,૫૦૦ મંત્ર જાપ થયા પછી લાભ મળે છે. શરીર સ્વાથ્ય માટે આ મંત્ર જાપ અત્યંત લાભદાયક છે. 1 ૐ હ્રીં શ્રીં શ્રીં શ્રીં કોકાજી પાર્શ્વનાથાય નમઃ પર આ મંત્રનો જાપ આઠ દિવસમાં ૧૨,૫૦૦ની સંખ્યામાં કરવો. ત્યારબાદ રોજ એક માળા કરવી. આ મંત્ર જાપથી સુખ વૈભવમાં વધારો તથા યશ - કીર્તિ મળે છે. કરી જ | | # છે ઃ સંપર્કઃ શ્રી લેક પાર્શ્વનાથ શ્વેતામ્બર જૈન દેરાસરજી કોકાનો પાડો, ગોળ શેરી, મુ.પો. પાટણ, (ઉ.ગુ.) - ૩૮૪૨૬૫ ફોન : (૦૨૭૬૬) ૨૨૧૭૪૭ 1 શ્રી રોકજી પાર્શ્વનાથ ૧૧૪
SR No.032664
Book Title108 Parshwanath Tirth Samput Part 01
Original Sutra AuthorN/A
AuthorPrashantshekharvijay
PublisherUgamraj Bhanvarlal Shahji
Publication Year2006
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy