________________
મંત્ર આરાધના
શ્રધ્ધા અને પૂર્ણ ભક્તિથી કોઈપણ મંત્રનું આરાધન કરવામાં આવે તો તેનું ફળ અવશ્ય મળે છે. માનસિક ચિંતાઓ સતાવતી હોય તો તેનું નિરાકરણ થઈ જતું હોય છે. મંત્ર આરાધનથી કાયાની અને મનની શુધ્ધિ થાય છે. ૐ હ્રીં શ્રીં કલ્પદ્રુમ પાર્શ્વનાથાય નમઃ ।
આ મંત્ર ૧૨,૫૦૦ જાપ કરવા. ત્યારબાદ દ૨૨ોજ એક માળા કરવી. આ મંત્રની આરાધનાથી માનસિક શાંતિની પ્રાપ્તિ થાય છે.
ૐૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં કલ્પદ્રુમ પાર્શ્વનાથાય નમઃ ।
આ મંત્રના ૧૨,૫૦૦ જાપ કરવા. ત્યારબાદ દ૨૨ોજ એક માળા કરવી. આ મંત્રના આરાધનથી આરોગ્યની સુખાકારી મળે છે.
ૐૐ હ્રીં શ્રીં શ્રીં શ્રીં કલ્પદ્રુમ પાર્શ્વનાથાય નમો નમઃ ।
આ મંત્રના એક સમયે અને નિશ્ચિત સ્થાને બેસીને આઠ દિવસમાં ૧૨,૫૦૦ જાપ કરવા. પુષ્પ નક્ષત્રમાં જાપનો આરંભ કરવામાં આવે તો સર્વ શ્રેષ્ઠ છે. ૧૨,૫૦૦ જાપ થઈ જાય પછી દરરોજ એક માળા કરવી. આ મંત્ર જાપથી સર્વ સુખ અને શાંતિ પ્રાપ્ત થાય છે.
3 Queb
સંપર્ક :
:
શ્રી ક્લ્પદ્રુમ પાર્શ્વનાથ જૈન શ્વેતાંમ્બર મંદિર ૭૯૨, વિદ્યા મંડી, મથુરા - ૨૮૧૦૦૧ (ઉ.પ્ર.) ફોન : (૦૫૬૨) ૨૫૦૩૩૫૬
૦૯૩૫૯૫. ૦૮૦૦૬
શ્રી ક્લ્પદ્રુમજી પાર્શ્વનાથ
Piso
૯૮
rufs
300g)