Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૩૬
પ્રતિષ્ઠ‘દે પ્રતિષ્ઠ’દે જિનરાજના હેાજી, કરતાં સાધક ભાવ;
દેવ'દ્ર દેવચંદ્રપદ અનુભવે હાજી, શુદ્ધાતમ પ્રાભાવ.”—શ્રી દેવચ'દ્રજી અત્રે ‘સ'શુ' ભક્તિને જ ચેગખીજ કહ્યું છે,-નહિ' કે અસ'શુદ્ધ ભક્તિને શ્રી હરિભદ્રસૂરિજી કહે છે કે અત્રે અમે જે કહેવા માગીએ છીએ તે તેના અલૌકિક રીતે આ અલૌકિક પ્રભુને સેવવાની વાત કહેવા માગીએ છીએ, આ લેાકેાત્તર પ્રભુની સેવાના 'તર્યંત ભેદ-રહસ્ય-મમ જાણીને સમજીને આધ્યાત્મિક ગુણપ્રકાશરૂપ સેવાની વાત કહેવા માગીએ છીએ. આ લેાકેાત્તર દેવને ઘણા જીવે તેમનુ' સ્વરૂપ સમજ્યા વિના લૌકિક રીતથી સેવે છે, આ લેાક-પરલેાક સંબંધી લૌકિક ફૂલની આકાંક્ષાથી-આશાથી સેવે છે. અથવા ક્રોધ-માન-માયા-લેણ આદિ દશ સ`જ્ઞા સહિતપણે સેવે છે. આમ અલૌકિક દેવની લૌકિક લકામનાથી લૌકિકપણે કરાતી સેવા તે શુદ્ધ સેવા નથી, અને તે ચૈગખીજ નથી. શુદ્ સેવા તા (૧) પ્રભુ પ્રત્યે પરમ ઉપાદેય બુદ્ધિપૂર્વક, (૨) આહારાદિ દશસ'જ્ઞાના નિધ સહિતપણે. (૩) આ લેાક-પરલેાક-સ'ખ'ધી કામના રહિતપણે કરવામાં આવે તે જ થાય. એવી જે સ‘શુદ્ધ સેવા છે, તે જ અત્રે ચે!ગબીજરૂપ થઈ પડે છે.
એટલે (૧) સૌથી પ્રથમ તે આ વીતરાગ પરમાત્મા આખા જગત્માં ખીજા બધાય કરતાં વધારે આદરવા યોગ્ય છે, આરાધવા-ઉપાસવા યૈગ્ય છે એવી પરમ ઉપાદેયબુદ્ધિ અંતમાં પ્રગટવી જોઇએ; આખા જગત્ કરતાં પણ જેનુ' ગુણગૌરવ અનંતગુણુ અધિક છે એવા તે પરમ જગદ્ગુરુ પરમેષ્ઠિ પરમ ઇષ્ટ લાગવા જોઇએ. ‘સભવદેવ તે ધુર સેવે! સવે રે.' અર્થાત્ જગના અન્ય કોઇ પણ પદાર્થ કરતાં અનંત અનંતગણુા મહિમાવ'ન એવા આ પરમ ઉપકારી કરુણાસિંધુ ‘અર્હત્’ પ્રભુને પરમ ધૃજાના પાત્ર, પરમ પૂજ્ય, પરમ આરાધ્ય, પરમ ઉપાસ્ય, અને પરમ સેવ્ય ગુણી, તેની પૂજામાં, તેની આરાધનામાં તેની સેવનામાં બીજા ખધા કા કરતાં સૌથી પ્રથમ તત્પર થઇ જવુ જોઇએ. (ર) બીજુ−આહાર, ક્રોધિંદ દશ સ'જ્ઞાનુ વિષ્ણુભન-નિરાધ, ઉદય અભાવ હાવા એ સશુદ્ધ ભક્તિનુ બીજુ લક્ષણ છે. જ્યાં ખાવા પીવાનુ` પણ ભૂલાઈ જાય, ભય ભાગી જાય, કામ નકામા થઈ પડે, મમતા મરી જાય, ક્રોધ શમી જાય, માનનું માન ન રહે, કપટનું કપટ ચાલે નહિ', લેાભના લાભ થાય નહિ, અધશ્રદ્ધા ટળીને સાચી સમજણ હાય, અને લેાકની વાહવાહની બીલકુલ પરવા ન હેાય, એવી સશુદ્ધ ભક્તિ જ મુમુક્ષુ જોગીજને કરે. શ્રી યોવિજયજીએ કહ્યુ' છે તેમ શ્રી શીતલ જિન ભેટિયે, કરી ભકતે ચાકખું ચિત્ત હા.’ (૩) ત્રીજું-આ લેાક પરલેાકસબંધી ફુલકામના રહિતપણુ –નિષ્કામપણુ' હેવુ જોઇએ. આ લેાકસબંધી ધન-કીર્ત્તિ-પૂજાસત્કાર આદિ કુલકામનાથી જે કરવામાં આવે, તે સચિત્તને મારી નાંખતુ હાવાથી અને મહત્ એવાં સત્ અનુષ્ઠાનની આશાતનારૂપ થતું હેાવાથી, આત્માને વિષરૂપે પરિણમી વિષઅનુષ્ઠાન થઇ પડે છે; અને પરલેાકસ બધી લકામનાથી કરવામાં આવતું અનુષ્ઠાન પણ તે જ કારણથી આત્માને ગરરૂપે (Slow poison) પરિણમી ગર્અનુષ્ઠાન થઇ પડે છે. માટે આ અન્ને