________________
૨૬
તમારી રચેલી આ પ્રશ્નોત્તરીથી અભ્યાસી દુનિયાને અપૂર્વ લાભ થશે. તમારા આ કાર્યમાં ઉત્તેજન આપનાર.....................તે દિલના ભૂરિøરિ અભિનંદન છે.''
મુનિ હંસસાગર દરેક જિજ્ઞાસુ વાચક બંધુઓને શુદ્ધિપત્રક વાંચવા વિજ્ઞપ્તિ કરું છું. આ પુસ્તકના છાપેલા કર્યાં બધા પૂજ્ય વિદ્વત્ન આચાર્ય શ્રી વિજયધર્મસુરીશ્વરજીને મેાકલાવી આપ્યા હતા. તેમણે તેના રિણામે જે અભિપ્રાય લખી મેાકલ્યા છે તેની આ નીચે નોંધ લીધી છે. દુનિયાએ જ્યારે જડવાદની ગર્તા તરફ દોટ મૂકી છે તેવા સમયે ચૈતન્યવાદની લાલબત્તી કરતા શ્રી તત્ત્વાર્થસૂત્ર જેવા પવિત્ર અને અમૂલ્ય ગ્રંથ ઉપરથી પ્રશ્નોત્તરીયુક્ત પ્રયાસ ઉગતી પ્રજા માટે ખૂબ જ ઉપયેગી નીવડે અને સમ્યગ્ જ્ઞાનના પ્રચાર માટેના સમ્યગ્ પુરુષાર્થ સફળ નીવડે એ જ શુભેચ્છા.'
આ માટે પૂજ્ય આચાર્યવર ગુરુદેવને આભાર માનું છું. આ પુસ્તકનું નામ ‘તત્ત્વાર્થાધિગમ સૂત્ર છે’ પરંતુ પંડિતજીએ તેને તત્ત્વાર્થના નામથી લખ્યું છે જેથી મેં પણ તે જ નામ ચાલું રાખ્યું છે. આ પુસ્તક એ વિભાગમાં પંડિતજીએ વિભક્ત કર્યું છે, જેમાંના મેં કૈવળ સૂત્ર વિભાગના ભાગ જ આ પુસ્તકમાં લીધેા છે.
કાકાઈ સ્થળે પંડિતજીએ દિગંાર આમ્નાય સંબંધમાં ઉલ્લેખ કરેલ છે, પરંતુ મને તેમને(દિગંબર આમ્નાયને)અનુભવ નહિ હાવાથી મે' તે ઉલ્લેખ લીધેલ નથી.
આ પુસ્તકમાં કુલ્લે દશ અધ્યાય છે જેમાંથી આ પ્રથમ ભાગમાં પાંચ અધ્યાય લીધેલ છે. બાકી તેના ખીન્ને ભાગ સમય પરત્વે પ્રકટ કરીશ. આ પુસ્તકમાં પંડિતવર્ય મુખલાલજીએ પેાતાનું ધણું જ્ઞાન શાસ્ત્રાનુસાર ઠાલવ્યું છે. તેના અંગે જે કંઈ માન ધટતું હોય તે બધું તેમને જ ધટે છે. ખાકી મે તે માત્ર અભ્યાસી આલમને થાડા પરિશ્રમે