________________
તત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
ઉત્તર: જે શરીર બાળી શકાય, અને જેનું છેદનભેદન થઈ શકે તેને ઔદારિક શરીર કહે છે. 1 . * પ્રશ્ન : વૈક્રિય શરીર કોને કહે છે ?
ઉત્તર: જે શરીર ક્યારેક નાનું, ક્યારેક મોટું, ક્યારેક પાતળું, ક્યારેક જાડું, ક્યારેક એક, ક્યારે અનેક ઇત્યાદિ વિવિધ રૂપોનેવિક્રિયાને ધારણ કરી શકે તેને વૈક્રિય શરીર કહે છે. ' ' પ્રશ્નઃ આહારક શરીર એટલે શું?
ઉત્તરઃ જે શરીર ફક્ત ચતુર્દશ પૂર્વધારી મુનિથી જ રચી ( શકાયું છે તે આહારક શરીર છે. * પ્રશ્ન : તેજસ શરીર કોને કહે? -
ઉત્તરઃ જે શરીર તેજોમય હોવાથી ખાધેલા આહાર આદિને પચાવવામાં અને દીતિમાં કારણભૂત થાય છે તે તેજસ શરીર છે.
પ્રશ્નઃ કાશ્મણ શરીર કોને કહે છે?
ઉત્તર: કર્મસમૂહ એ જ કામણ શરીર છે. . - સ્થૂલ અને સૂક્ષ્મભાવ
- પ્રશ્ન: તે શરીરે કેવાં છે?
ઉત્તરઃ પાંચ શરીરમાં સૌથી અધિક પૂલ (જાડું) ઔદારિક - શરીર છે, વૈક્રિય એનાથી સૂક્ષ્મ છે. આહારક વિક્રિયથી પણ સૂક્ષ્મ
છે. એ રીતે આહારકથી તેજસ અને તૈજસથી કાશ્મણ અનુક્રમે સૂક્ષ્મ, સૂકમતર છે.'
પ્રશ્નઃ સ્કૂલ અને સૂક્ષ્મ અર્થ શો ?
ઉત્તરઃ તેની રચનાની શિથિલતા અને સઘનતા (ગાઢપણું) એ ' છે, પરિમાણ નહિ.
પ્રશ્ન: તેમની સૂક્ષમતાને સે કમ છે? * ઉત્તર : ઔદારિકથી વિક્રિય સૂક્ષ્મ છે, પરંતુ તે આહારથી
છે