________________
- તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
૨૦૩ પ્રશ્ન : પરમાણુ કેવું છે?
- ઉત્તરઃ પરમાણુ દ્રવ્યનો કોઈ વિભાગ નથી અને થઈ શકતો પણ જ નથી. આથી તેનો આદિ, મધ્ય અને અંત તે પોતે જ છે. પરમાણુ દ્રવ્ય અબદ્ધ-અસમુદાયરૂપ હોય છે. - પ્રશ્ન : સ્કંધ એ શું છે?
ઉત્તરઃ પુદ્ગલ દ્રવ્યને બીજો પ્રકાર સ્કંધ છે. સ્કંધ બધા ''બદ્ધ-સમુદાયરૂપ હોય છે.
પ્રશ્ન: તે કેવા છે?
- ઉત્તર: તે પિતાને કારણદ્રવ્યની અપેક્ષાએ કાર્યદ્રવ્યરૂપ તથા ( પિતાના કાર્યક્રવ્યની અપેક્ષાએ કારણદ્રવ્યરૂપ છે. જેમ કી પ્રદેશ
આદિ સ્કંધ એ પરમાણુ આદિનું કાર્ય છે અને ત્રિ પ્રદેશ આદિનું પણ કારણ છે.
પરમાણુવાદ - (કલકત્તા પ્રેસિડેન્સી કૅલેજના રસાયણશાસ્ત્રી પ્રોફેસર શ્રી પ્રફુલ્લચંદ્ર રોય, ડી.એસ.સી., પી. એચ.ડી.એ લખેલ ઈગ્લિશ લેખનો અનુવાદ અત્રે રજૂ કરવામાં આવે છે. આ લેખ શ્રી અધ્યાત્મ જ્ઞાનપ્રસારક મંડળ તરફથી પ્રગટ થતા “બુદ્ધિપ્રભા' નામના માસિકમાં
પ્રગટ થયો હતો, જેની આજે ચાલીસ વરસે, આજના પરમાણુવાદના - વાતાવરણ વચ્ચે ઉપયોગિતા જણતાં અત્રે રજૂ કરવા રજા લઉં છું. ' જેન શા અને પરમાણુવાદનો ખ્યાલ આ ઉપરથી આવશે.
શંકરલાલ ડી. કાપડીઆ) જેનોનાં નવ તોમાં અજીવ પાંચ પ્રકારનાં છે, જેમાંનાં ચાર . ધર્મ, અધર્મ, કાળ અને આકાશ અમૂર્ત છે અને પાંચ પ્રકાર મૂર્ત છે.
આ મૂર્ત પ્રકારને પુગલ કહે છે, અને આ પુદ્ગલ એ જ શક્તિને ' ધારક છે. અજીવ દ્રવ્યમાં દરેક વસ્તુ કાં તો દ્રવ્ય હોય છે કે પર્યાયરૂપે