________________
*
* * *
*
*
*
*
*
છે કે
: છે.
તત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
માવ: સર્વથા તે દૃષ્ટાદ
(“સ્યાદામંજરી' પાનું ૧૪). ભાવોદ્દઘાટન પ્રત્યેક વસ્તુ અપથી સત અને પરરૂપથી પણ હોવાથી તે ભાવ અને અભાવરૂપ પણ છે.
પ્રત્યેક વસ્તુ સ્વરૂપથી વિદ્યમાન છે, અને પરરૂપથી અવિદ્યમાન છે, તેમ છતાં વસ્તુને જે સર્વથા ભાવરૂપ માનવામાં આવશે તો એક વસ્તુના ભાવમાં સંપૂર્ણ વસ્તુઓને સદ્ભાવ માનવો પડશે અને કોઈ પણ વસ્તુ પોતાના સ્વભાવવાળી માલૂમ પડશે નહિ, અને વસ્તુનો જે સર્વથા અભાવ માનીશું તો વસ્તુઓને સર્વથા સ્વભાવ રહિત માનવી પડશે.
આથી એ સિદ્ધ થાય છે કે “ઘટમાં તેને છોડીને તેમાં સર્વ વસ્તુઓને અભાવ માનવાથી ઘટ અનેકરૂપે સિદ્ધ થશે.” આથી માલૂમ પડે છે કે એક પદાર્થનું જ્ઞાન કરવાની સાથે બીજા પદાર્થોનું જ્ઞાન થાય છે કારણ કે તે તેનાથી બીજા બધા પદાર્થોની વ્યાવૃત્તિ . (અભાવ) કહી શકતો નથી. આગમમાં પણ કહ્યું છે કે “જે એકને
જાણે છે તે બધાને જાણે છે અને જે બધાને જાણે છે તે એકને તે જાણે છે.” તેમજ જેણે એક પદાર્થને સંપૂર્ણ રીતે જાણે છે તેણે
બધા પદાર્થોને બધી રીતે જાણ્યા છે અને જેણે બધા પદાર્થો બધી રીતે જાણ્યા છે તે એક પદાર્થને બધી રીતે જાણે છે. આ
અન્ય દર્શનમાં શ્વેતકેતુને તેના પિતા અરુણીએ કહેલું કે માટીના એક લેંદાને જાણવાથી માટીથી બનેલી વસ્તુમાત્રનું જ્ઞાન થાય છે.” આ બીના પણ આ સિદ્ધાંતને પુષ્ટિ આપે છે. હવે પૌગલિક બંધના હેતુનું કથન કરે છે:
- સ્તિથ રક્ષવાદારૂા
(ફિક્ષાત્કa:) . '
. .. 1.