________________
તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
૨૩૩
પ્રશ્નઃ નૈયાયિક આદિ ભેદવાદી દર્શનના મતે પરિણામના ગા અર્થ થાય છે?
ઉત્તર : તૈયાયિક આદિ ભેદવાદી દર્શન કે જે ગુણ અને દ્રવ્યને એકાંત ભેદ માને છે. એમના મત પ્રમાણે સર્વથા અવિકૃત દ્રવ્યમાં ગુણાનું ઉત્પન્ન થવું તથા ન થવું એવા પરિણામના અર્થ ફલિત થાય છે.
પ્રશ્ન : આ બંને દર્શનેાની માન્યતાના સંબંધમાં જૈન દર્શન શું કહે છે?
ઉત્તરઃ જૈન દર્શન કહે છે કે કોઇ દ્રવ્ય અથવા કાષ્ઠ ગુણ એવા નથી કૈં જે સર્વથા અવિકૃત રહી શકે. વિકૃત અર્થાત્ અન્ય વસ્થાઓને પ્રાપ્ત કરવા છતાં પણ કે દ્રવ્ય અથવા કાષ્ઠ ગુણ પોતાની મૂળ જાતિને-સ્વભાવના ત્યાગ કરતાં નથી. સારાંશ એ છે કે દ્રવ્ય હાય અથવા ગુણ દરેક પાતપેાતાની જાતિને ત્યાગ કર્યો વિના જ પ્રતિ સમય નિમિત્ત પ્રમાણે ભિન્નભિન્ન અવસ્થાને પ્રાપ્ત કર્યાં કરે છે. આ. જ દ્રવ્યેાને તથા ગુણાના વિરામ કહેવાય છે. પ્રશ્ન : આત્મત્વ કાયમ શેમાં રહે છે તે સમજાવે. આત્મા મનુષ્ય રૂપે હોય અથવા પશુપક્ષી રૂપે હાય, પર ંતુ તે ભિન્ન અવસ્થાઓને પ્રાપ્ત થતા હેાવા છતાં પણ તેમનામાં આત્મત્વ કાયંમ રહે છે.
ઉત્તરઃ
પ્રશ્ન : ચેતના શેમાં કાયમ રહે છે તે સમજાવે,
ઉત્તર ઃ જ્ઞાનરૂપ સાકાર ઉપયોગ હોય, અથવા દર્શનરૂપ નિરાકાર ઉપયાગ હાય, ઘવિષયક જ્ઞાન હોય, અથવા પવિષયક જ્ઞાન હોય, પરંતુ તે બધા ઉપયાગ-પર્યાયામાં ચેતના તે કાયમ રહે છે.
પ્રશ્નઃ પુદ્ગલ પેાતાનું પુદ્ગલવ ગેમાં છેડતું નથી? ઉત્તર ઃ ચણુક અવસ્થા હાય, અથવા ત્યણુક આદિ અવસ્થા