________________
૨૩૨
- તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા - પ્રશ્ન: ગુણ શું છે?
ઉત્તરઃ દ્રવ્યમાં સદા વર્તમાન શક્તિઓ કે જે પર્યાયની જનક. રૂપે માનવામાં આવે છે તેમનું નામ જ કુળ છે.
પ્રશ્ન: ગુણને નિર્ગુણ માનવાનું શું કારણ?
ઉત્તરઃ દ્રવ્યનિષ્ટ શક્તિરૂપ ગુણને નિર્ગુણ માનવાનું કારણ કે આ ગુણોમાં વળી બીજા ગુણો માનવાથી અનવસ્થાને દેશ આવે છે માટે દ્રવ્યનિષ્ટ શક્તિરૂપ ગુણને નિર્ગુણ માન્યા છે.
પ્રશ્નઃ આત્માના કયા કયા ગુણ છે?
ઉત્તરઃ આત્માના ગુણ ચેતના, સમ્યક્વ, ચારિત્ર, આનંદ, વીર્ય આદિ છે. . . .
પ્રઃ પુદ્ગલના કયા કયા ગુણ છે? "
ઉત્તરઃ પુગલના ગુણ રૂપ, રસ, ગંધ અને સ્પર્શ આદિ છે. હવે પરિણામનું સ્વરૂપ વર્ણવે છે:
' ' તમેa: રિણામ 18 " . . . (તત+માવ:+રિણામ:). - ' , ' શબ્દાર્થ ત––
માવ:–થવું તે " પરિણામ –પરિણામ ' , ' સૂત્રાર્થ તે થવું” અર્થાત સ્વરૂપમાં સ્થિત રહી ઉત્પન તથા નષ્ટ થવું તેનું નામ પરિણામ.
. વિશેષાર્થ-સમજુતી પ્રશ્ન : બૌદ્ધ લેકે વસ્તુમાત્રને કેવી માને છે?
ઉત્તર: બૌદ્ધ લોકો વસ્તુમાત્રને ક્ષણસ્થાયી-નિરન્વયે વિનાશી માને છે. આથી એમના મત પ્રમાણે પરિણામને અર્થ ઉત્પન્ન થઈ | સર્વથા નષ્ટ થઈ જવું, અર્થાત : નાશની પછી કોઈ પણ તત્ત્વનું . કાયમ ન રહેવું એ થાય છે.