________________
૨૩૦
તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
લઇ શકાય જ નહિ, કારણ કે સેાનાની પિળાશ એ જ સેાનું છે. ઘીના રંગ ઘીમાંથી અલંગ કરી શકાય જ નહિ, કારણ કે ઘીના બીજા ગુણ તેના પ્રદેશ સાથે એપ્રેાત થઇને જ રહેલા છે. આથી સમજાશે કે દ્રવ્ય ગુણ અને પર્યાયમાં અવિનાભાવ છે. સારાંશ કે પદાર્થ અનુભવગમ્ય છે અને તે અભેદભાવમાં સ્થિત હાવાથી વચનગાચર નથી, આથી પદાર્થનું નિત્યપણું સિદ્ધ થાય છે. વળી દ્રવ્ય (પદાર્થ) પેાતાના ગુણપર્યાયમાં અવિનાભાવી છે. અવિનાભાવી હોવાથી તે અભેદ કલ્પનાતીત એટલે વચનાગેાચર છે તેમ છતાં સંજ્ઞા, સંખ્યા, લક્ષણ અને પ્રત્યેાજનવશ થ દ્રવ્યમાં ભેદકલ્પના કરવામાં આવે છે. ભેદ-અભેદ સ્વરૂપ વિના દ્રવ્યની ઉપયેાગિતા નથી અને આ ભેદવર્ણ નિવિધ તે જ વ્યવહાર છે. અને અભેદ, અનુભવ, નિષેધ એ જ નિશ્ચયનય છે. પ્રત્યેાજક (મળેલું)
હવે કાળ વિષે વિચાર રજા કરે છે:
નામૂલ્યે ।૨૮।
सोऽनन्तसमयः ||३९|
(૨૮) (જા:+=+રૂતિનને) (૩૧) (સ:+અનન્ત-સમય: )
શબ્દા
કૃતિ—એ પણ
સઃ- તે સમય:-સમયવાળે
(૩૮) કાઈ આચાર્ય કહે છે કે કાળ પણુ દ્રવ્ય છે.
શાહ:- કાલ છે.—એક અનન્ત—અનંત
સુત્રા
અને (૩૯) તે અનંત સમયવાળા છે.
1
વિશેષાર્થ-સમજૂતી
પ્રશ્નઃ આ સૂત્ર ઉપરથી સૂત્રકારનું તાત્પર્ય શું સમજાય છે?