Book Title: Tattvartha Prashnottara Dipika  01
Author(s): Shankarlal D Kapadia
Publisher: Shankarlal Dahyabhai Kapadia Ahmedabad

View full book text
Previous | Next

Page 287
________________ 235 ' તત્ત્વાર્થસૂત્ર પ્રશ્નોત્તર દીપિકા ઉત્તર : જે કાળની પૂર્વ ટિ જાણી શકાય તે આદિમાન કહેવાય. પ્રશ્ન : આ બે પ્રકારના પરિણામ શેમાં હોય છે? ઉત્તર: કિવિધ પરિણામના આશ્રયને વિચાર કરતી વખતે એ સિદ્ધાંત સ્થિર થાય છે કે દ્રવ્ય ગમે તે રૂપી હોય, અથવા અરૂપી હોય, દરેકમાં અનાદિ અને આદિમાન એવા બે પ્રકારના પરિણામ હોય છે. પ્રશ્ન: વળી અનાદિ અને આદિમાન પરિણામ કેવી રીતે ઘટાવી શકાય? ઉત્તર : પ્રવાહની અપેક્ષાએ અનાદિ અને વ્યક્તિની અપેક્ષાએ આદિમાન પરિણામ બધામાં સમાનરૂપે ઘટાવી શકાય છે. પ્રશ્ન: અન્ય સંપ્રદાય તેને કેવી રીતે માને છે? ઉત્તરઃ તે દ્રવ્ય-સામાન્યની અપેક્ષાએ અનાદિ અને પર્યાયવિશેપની અપેક્ષાએ આદિમાન માને છે. પાંચમે અયાય સમાપ્ત '

Loading...

Page Navigation
1 ... 285 286 287