Book Title: Tattvartha Prashnottara Dipika  01
Author(s): Shankarlal D Kapadia
Publisher: Shankarlal Dahyabhai Kapadia Ahmedabad

View full book text
Previous | Next

Page 269
________________ - તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા ૨૧૭ ધર્મોનો સમન્વય આત્મા આદિ બધી વસ્તુઓમાં અબાધિત છે, . આથી બધા પદાર્થો અનેક ધર્માત્મક માનવામાં આવે છે. હવે બીજી વ્યાખ્યા કહે છે? પિતાનંતિ સિદ્ધ ' ' (સપ્તભંગીનું સ્વરૂપ) ' સૂત્રાર્થ પ્રત્યેક વસ્તુ અનેક પ્રકારે વ્યવહાર્ય છે, કેમકે અર્પણ અને અર્પણાથી અર્થાત્ વિવક્ષાને લીધે પ્રધાન-અપ્રધાનભાવે વ્યવહારની સિદ્ધિ-ઉપપત્તિ થાય છે. વિશેષાર્થ-સમજૂતી પ્રશ્ન: પ્રત્યેક વસ્તુ અનેક પ્રકારે વ્યવહાર્યા છે કેમકે અર્પણ અને અનપણથી અર્થાત વિવક્ષાને લીધે પ્રધાન-અપ્રધાનભાવે , વ્યવહારની સિદ્ધિ-ઉપપત્તિ થાય છે તે દાખલા સાથે સમજાવો. - ઉત્તરઃ અપેક્ષાભેદથી સિદ્ધ એવા અનેક ધર્મોમાંથી પણ ક્યારે કોઈ એક ધર્મ દ્વારા અને ક્યારેક એના વિરુદ્ધ બીજા ધર્મ દ્વારા " વસ્તુને વ્યવહાર થાય છે, તે અપ્રમાણિક અથવા બાધિત નથી; . કેમકે વિદ્યમાન પણ બધા ધર્મો એકીસાથે વિવક્ષિત હોતા નથી... પ્રયોજન પ્રમાણે ક્યારેક એકની તો ક્યારેક બીજાની વિવેક્ષા હોય છે. - જ્યારે જેની વિવા ત્યારે તે પ્રધાન અને બીજા અપ્રધાન થાય છે. - જે કર્મ કર્તા છે તે જ તેના ફળનો ભક્તા થઈ શકે છે. આ કર્મ - અને તજજન્ય ફળના સામાનાધિકરણ્યને બતાવવાને માટે આત્મામાં : દ્રવ્યદૃષ્ટિએ સિદ્ધ એવા નિત્યત્વની અપેક્ષા કરાય છે. એ સમયે એનું પર્યાયદષ્ટિસિદ્ધ અનિત્યત્વ વિવક્ષિત ન હોવાને કારણે ગૌણ છે, પરંતુ કર્તુત્વકાળની અપેક્ષાએ ભતૃત્વકાળમાં આત્માની અવસ્થા બદલાઈ જાય છે. આવો કર્મ અને ફળના સમયનો અવસ્થા-ભેદ બતાવવાને માટે જ્યારે પર્યાયદષ્ટિસિદ્ધ અનિત્યત્વનું પ્રતિપાદન :

Loading...

Page Navigation
1 ... 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287