________________
૨૨૨
,
- ' તત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા - ' ઉત્તરઃ અસમાન અંશવાળા પણ સદશ અવયવોમાં જ્યારે
એક અવયવના સ્નિગ્ધત્વ અથવા રૂક્ષત્વથી બીજા અવયવનું સ્નિગ્ધત્વ અથવા રૂક્ષત્ર બે અંશ, ત્રણ અંશ, ચાર અંશ આદિ અધિક હોય તો એ બે સદશ અવયવોનો બંધ થઈ શકે છે, તેથી જ જે એક અવયવના સ્નિગ્ધત્વ અથવા રૂક્ષત્રની અપેક્ષાએ બીજા અવયવનું સ્નિગ્ધત્વ અથવા રૂત્વ ફક્ત એક અંશ અધિક હોય તો તે બે સદશ અવયનો બંધ થઈ શકતો નથી. . પ્રશ્ન બને પરમાણુઓ જ્યારે જઘન્ય ગુણવાળા હોય છે ત્યારે તેમને બંધ થઈ શકે છે?
'' '' ' , ' ' - ઉત્તર: ભાષ્યની વૃત્તિ પ્રમાણે તેમને બંધ થઈ શકતો નથી. *"." પ્રશ્નઃ એક પરમાણુ જધન્ય ગુણવાળા હોય અને બીજો જઘન્ય ગુણવાળો ન હોય તો તેને બંધ થઈ શકે છે?
ઉત્તર ભાષ્ય અને વૃત્તિ પ્રમાણે તેમને બંધ થઈ શકે છે. * આ પ્રશ્ન : સ્નિગ્ધ-રૂક્ષ અવયનો લેપ કેટલા પ્રકારે થઈ શકે છે? તે સમજા. . . . . . . . .
. ઉત્તર: સ્નિગ્ધ-રૂક્ષ અવયવોને કપ બે પ્રકારે થઈ શકે છે. "સદશ અને વિસદશ. ' . ' : પ્રશ્ન: તે બે પ્રકાર વિગતથી સમજાવો.
ઉત્તરઃ સ્નિગ્ધને સ્નિગ્ધની સાથે અને રૂક્ષનો રૂક્ષની સાથે * લેપ અસદશ છે. અને સ્નિગ્ધનો રૂક્ષની સાથે સંયોગ થવો એ વિસદશ લે છે. . . . .
. " , પ્રશ્નઃ એક અવયવથી બીજા. અવયવમાં સ્નિગ્ધત્વ અથવા - રૂક્ષત્વના કેટલા અંશે બંધ માનવામાં આવે છે?.
.. ' ઉત્તર: એક અવયવથી બીજા અવયવમાં સ્નિગ્ધત્વ અથવા રૂક્ષના
અંશે બે, ત્રણ, ચારથી તે સંખ્યાત, અસંખ્યાત, અનંત સુધી અધિક