________________
૨૨૦
તત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
- શબ્દાર્થ દિન-ચીકણપણું
ક્ષેતવા -લુખાપણાથી વધ– ધ સૂત્રાર્થ સ્નિગ્ધત્વ અને રૂક્ષત્વથી બન્ધ થાય છે.
વિશેષાર્થ-સમજૂતી પ્રશ્નઃ પદ્ગલિક સ્કંધની ઉત્પત્તિ કયારે થાય?
ઉત્તર: પૌગલિક સ્કંધની ઉત્પત્તિ એના અવયવ ભૂતપરમાણુ આદિના પારસ્પરિક સંયોગ માત્રથી થતી નથી. એને માટે સંગ ઉપરાંત બીજું પણ કાંઈ અપેક્ષિત છે. એ બતાવવું એ આ સૂત્રને ઉદ્દેશ છે. અવયવોના પારસ્પરિક સંયોગ ઉપરાંત એમાં સ્નિગ્ધત્વચીકણાપણું અને રૂક્ષત્ર-લૂખાપણું એ ગુણ હોવા પણ જરૂરી છે. જ્યારે સ્નિગ્ધ અને રૂક્ષ અવયવ પરસ્પર મળે છે ત્યારે એમને બંધ એટલે કે એકત્વ પરિણામ થાય છે. આ બંધેથી ચણુક આદિ. ધ બને છે. - સ્નિગ્ધ, રૂક્ષ અવયવોનો લેપ બે પ્રકારે થઈ શકે છેઃ સદશ
અને વિસદશ. સ્નિગ્ધનો સ્નિગ્ધની સાથે અને રૂક્ષનો રૂક્ષની સાથે કષ થવો એ સદશ કહેવાય છે.
સ્નિગ્ધને રૂક્ષની સાથે સંયોગ થવો એ વિસદશ લેપ છે. - હવે બંધના સામાન્ય વિધાનમાં અપવાદ બતાવે છે:
ને સઘન્ય ગુનામ રૂરી : गुण साम्ये सदृशानाम् ॥३४॥
द्वयधिकादि गुणानां तु ।३५। . . (૨) (ન+ના+ળાનામ)
(૪) (ગુજ+સાસરનામુ) (રૂષ) (ક્રિાધિ+માહિyળાના)