Book Title: Tattvartha Prashnottara Dipika  01
Author(s): Shankarlal D Kapadia
Publisher: Shankarlal Dahyabhai Kapadia Ahmedabad

View full book text
Previous | Next

Page 273
________________ : ૨ I તત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા ૨૨૧ શબ્દાર્થ લઘર્ચ-જધન્ય મુળાના—ગુણોનો ગુ–ગુણ સ –સમાન અંશ સદાને મુ–સરખેસરખા ૩ધિ–અધિકવાળા મારિ–આદિ Tળાના[–ગુણોને સુ–-પણ સૂત્રાર્થ : (૩૩) જઘન્ય ગુણ-અંશવાળા સ્નિગ્ધ અને રૂક્ષ અવયવોનો બંધ થતો નથી. - (૩૪) સમાન અંશ હોય તો સદશ અર્થાત્ સરખેસરખા સ્નિગ્ધસ્નિગ્ધ અવયવોનો તથા સરખેસરખા રૂક્ષ-રક્ષ અવયનો બંધ થતો નથી. (૩૫) બે અંશ અધિકવાળા આદિ અવયવોનો તે બંધ થાય છે. વિશેષાર્થ–સમજાતી આ પ્રશ્ન: જઘન્ય ગુણ—અંશવાળા સ્નિગ્ધ અને રૂક્ષ અવયનો બંધ થતું નથી તે નિષેધ શું સૂચવે છે? ઉત્તરઃ આ નિષેધથી એ ફલિત થાય છે કે મધ્યમ અને ઉત્કૃષ્ટ સંખ્યાયુક્ત. અંશવાળા નિષ્પક્ષ બધા અવયને પારસ્પરિક બંધ થઈ શકે છે. એમાં પણ અપવાદ છે જે આગલા સૂત્રમાં બતાવ્યો છે. પ્રશ્ન સમાન અંશવાળા સ્નિગ્ધ-સ્નિગ્ધ પરમાણુઓના તથા રૂક્ષ-રૂક્ષ પરમાણુઓના સ્કંધ બનતા નથી, આ નિષેધ શું સૂચવે છે? ઉત્તરઃ આ નિષેધનો પણ ફલિત અર્થ એ થાય છે કે અસમાન ગુણવાળા સદશ અવયવોનો તો બંધ થઈ શકે છે. - પ્રશ્નઃ સદશ અવયવોના અસમાન અંશને બન્ધપાગી પર્યાય કેવી રીતે નિયત કરવામાં આવે છે? "

Loading...

Page Navigation
1 ... 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287