________________
'
તત્ત્વાર્થસૂત્ર પ્રશ્નોત્તર દીપિકા ઉત્તર: બે, ત્રણથી તે સંખ્યાત, અસંખ્યાત, અનંત અને એક ઓછા ઉત્કૃષ્ટ સુધી બધા અંશે મધ્યમ સમજવા જોઇએ. પ્રશ્નઃ સમ સંખ્યામાં શું સમજવું?
ઉત્તર: “સમને અર્થ સમસંખ્યા છે. બંને તરફના અંશેની સંખ્યા બરાબર હાય તેા તે સમ છે.
પ્રશ્ન: સમ, એકાધિક, દૂધિક અને ત્રિ આદિ અધિક જધન્યેતર સમજાવે.
૨૨૪
5
ઉત્તર : એ અંશ જધન્યેતરના સમ જધન્યેતર એ અંશ છે. એ અંશ જધન્યેતરના એકાધિક જધન્યેતર ત્રણ અંશ છે. એ અંશ જધન્યેતરના ચાર અંશ દ્વવ્યધિક જધન્યેતર છે, એ અંશ જધન્યેતરના અધિક જધન્યેતર પાંચ અંશ છે અને તુરધિક જધન્યેતરના છ અંશ છે. આ રીતે ત્રણ આદિથી તે અનંતાંશ જધન્યેતર સુધીના સમ,એકાધિક, દૂધિક અને ત્રિદિ અધિક જધન્યેતરને સમજી લેવા. હવે પરિણામનું સ્વરૂપ કહે છે :
बन्धे समाधिकौ पारिणामिकौ | ३६ | (યમ્પેનલમ+ધિષ્ઠા+પારિગામિજી) શબ્દાર્થ
સમ~સમ-સરખા
વન્દે-બંધના સમયે સંધિો-અધિક ગુણ
પરિમિì—પરિણમન કરાવવાવાળા
સત્રા : બંધના સમયે સમ અને અધિક ગુણ, સમ અને હીન ગુણના પરિણમન કરાવવાવાળા હાય છે.
વિશેષાર્થ-સમજાતી
પ્રશ્ન : સમાંશ સ્થળમાં કયે બંધ થતા નથી અને કચેા થાય છે? ઉત્તર : સમાંશ સ્થળમાં સદશ બંધ તા થતા જ નથી, વિસદશ
થાય છે; જેમકે, એ અંશ સ્નિગ્ધના એ અંશ રૂક્ષની સાથે અથવા