________________
૨૦૪
તત્ત્વાર્થસૂત્ર પ્રશ્નોત્તર દીપિકા
હાય છે. આ પર્યાયના પણ એ ભેદ છે: સ્પિન્દ અને પિરણામ અને તે કુદરતના સઘળા ખુલાસેા આધ્યાત્મિક રીતે નહિ પણ ભૌતિક રીતે આપે છે. પુદગલ એ રૂપે માલૂમ પડે છે: અણુરૂપે અથવા સ્કંધરૂપે. પુદ્ગલની સામ્યાવસ્થાથી જૈને આને આરંભ કરે છે. જેના ભેદથી અનેક પરમાણુમય વિભાગ પડે છે, અને જેના સંધાત, ભેદ અને સંધાતભેદથી ધા અને છે. અણુના ભાગ પડતા નથી, તે અનાદિ છે, મધ્યરહિત છે અને અંતરહિત છે. અણુ એ પુદ્ગલના અનન્તમેા ભાગ છે, છતાં તે શાશ્વત છે અને છેવટને છે. સ્કન્ધના દ્વચણુકથી આરંભી અનતાણુક સુધી અનેક વિભાગ પડે છે. ચણુક એ પરમાણુઓને બને છે, દૂંકમાં એક અણુ ઉમેરવાથી તે ઋણુક બને છે, અને આ રીતે અનન્તાણુક સુધી જાવું. ‘સંધ્યેય,’ ‘અસંખ્યેય,’· ‘અનન્ત’ અને ‘અનન્તાનન્ત’ એમ વિભાગે પડે છે. જડ વસ્તુનાં મુખ્ય લક્ષા
પુદ્ગલનાં બે પ્રકારનાં લક્ષણ છે: કેટલાંક લક્ષણા પરમાણુમાં તેમજ સ્કન્ધમાં માલૂમ પડે છે, અને કેટલાંક લક્ષણ તેા કેવળ સ્કન્ધમાં જ માલૂમ પડે છે. પ્રથમ વિભાગમાં સ્પ, રસ, ગંધ અને વર્ણના ગુણને સમાવેશ થાય છે. મૂળ પુદ્ગલ એક જ સ્વરૂપી હોવાથી અને અનિશ્રિત હાવાથી પરમાણુના સધળા ગુણા પરિણામનું ફળ છે. આ પ્રમાણે પરિણામ પામે છે. દરેક પરમાણુને એક પ્રકારના રસ, ગધ અને એ પ્રકારના સ્પર્શ હાય છે.: જેવાં કે ખર, સ્નિગ્ધ, ઉષ્ણુ કે શીત, પૃથ્વીકાય, કાય વગેરેના પુદ્ગલા એક જ પુદ્ગલના જુદાજુદા ભેદે છે. સ્પર્શોના પ્રકાર જેમકે ખર, સ્નિગ્ધ, ઉષ્ણુ, શીત વર્ગ પ્રથમ દેખાય છે પણ આ સ્પર્શે ગુણમાં રસ; ગંધ અને વર્ણને પણ સમાવેશ થાય છે. દ્વષણુક, ઋણુક અથવા વધારે વધારે અણુના સ્કન્ધમાં સ્પ, રસ, ગ ંધ અને વર્ણ ઉપરાંત ભૌતિક સાત લક્ષણા હાય છે: