Book Title: Tattvartha Prashnottara Dipika  01
Author(s): Shankarlal D Kapadia
Publisher: Shankarlal Dahyabhai Kapadia Ahmedabad

View full book text
Previous | Next

Page 263
________________ - તત્વાર્થસૂત્ર પ્રશ્નોત્તર દીપિકા ૨૧૧ ' , ઉત્તરઃ પૌલિક પરિણામની અમર્યાદિત વિચિત્રતાના કારણથી જેમ પહેલાંના અતીંદિય સ્કંધ પણ, પછીથી ભેદ તથા સંઘાતરૂપ નિમિત્તથી ઐયિક બની શકે છે, તે જ રીતે સ્થૂલ સ્કંધ સૂક્ષ્મ .. પણ બની જાયું છે એટલું જ નહિ પણ પરિણામની વિચિત્રતાના કારણથી અધિક ઇથિી ગ્રહણ કરાતો સ્કંધ અલ્પ ઈદ્રિયગ્રાહ્ય બની જાય છે. જેમાં મીઠું, હિંગ આદિ પદાર્થ નેત્ર, સ્પર્શન, રસન * અને ઘાણ ચારે ઇન્દ્રિયોથી ગ્રહણ કરી શકાય છે, પરંતુ તે પાણીમાં * ભળી જવાથી ફક્ત રસન અને ધ્રાણ બે ઈદ્રિયોથી ગ્રહણ કરી શકાય છે. ' - પ્રશ્ન : અચાક્ષુષ સ્કંધ શાથી બને છે ? ' - ઉત્તરઃ તે પણ ભેદ, સંઘાત અને ભેદસંઘાત એ ત્રણે હેતુઓથી અચાક્ષુષ સ્કંધ બને છે. હવે “સતની વ્યાખ્યા કહે છે: - " ઉત્પાદચંચૌચયુ સન્ ૨૭ ' ' (ાટૂથચૌખ્ય+યુવતંતુ) ૨૧ , ' શબ્દાર્થ ઉપદ-ઉત્પન્ન થવું ચય–નાશ થવું ' Èગ્યનિત્ય . યુવતં–યુક્ત –સત . . સુત્રાર્થ જે ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય—એ ત્રણેથી યુક્ત અર્થાત તાદાત્મક છે તે સત કહેવાય છે. : : . વિશેષાર્થ-સમજૂતી પ્રશ્નઃ ભિન્નભિન્ન દર્શન અને જૈન દર્શનની “સતના સંબંધમાં શું માન્યતા છે તે સમજાવો. ઉત્તર : વેદાંત-ઔપનિષદ-શાંકરમત સત પદાર્થને (બ્રહ્મ) કેવળ ધ્રુવ (નિત્ય જ માને છે. બૌદ્ધ દર્શન સત્ પદાર્થને નિરન્વય ક્ષણિક

Loading...

Page Navigation
1 ... 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287