Book Title: Tattvartha Prashnottara Dipika  01
Author(s): Shankarlal D Kapadia
Publisher: Shankarlal Dahyabhai Kapadia Ahmedabad

View full book text
Previous | Next

Page 261
________________ ૨૦૯ - તવાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા આ પ્રશ્નઃ પરમાણુઓના પર્યાય-અવસ્થા-વિશેષ સમજાવે. - ઉત્તરઃ ક્યારેક સ્કંધના અવયરૂપ બની સામુદાયિક અવસ્થાઓમાં પરમાણુઓનું રહેવું અને ક્યારેક સ્કંધથી અલગ થઈ વિશકલિત (છૂટીછવાઈ) અવસ્થામાં રહેવું એ બધા પરમાણુને પર્યાયઅવસ્થા-વિશેષ જ છે. પ્રશ્નઃ વિશકલિત અવસ્થાવાળા પરમાણુ નું કાર્ય છે? * ઉત્તર : વિશકલિત અવસ્થા સ્કંધના ભેદથી જ ઉત્પન્ન થાય છે. એથી અહીં ભેદથી અણની ઉત્પત્તિના કથનને અભિપ્રાય એટલે જ છે કે વિશકલિત અવસ્થાવાળા પરમાણુ ભેદનું કાર્ય છે, શુદ્ધ પરમાણુ નહિ. હવે અચાક્ષુષ ધન ચાક્ષુષ બનવામાં હેતુ કહે છે? . भेदसंघाताभ्यां चाक्षुषाः १२८॥ (મેદસંતાગ્રામવાસુ ) શબ્દાર્થ મે–ભેદ સંઘતખ્યા–સંધાતથી રાહુ –ચાક્ષુપચક્ષુથી દેખાય તેવા. - સ્વાર્થ ભેદ અને સંઘાતથી ચાક્ષુષ અંધ બને છે. વિશેષાર્થ-સમજાતી પ્રશ્નઃ સ્કંધ ચાક્ષુષ ક્યારે બની શકે છે? ઉત્તર: જે સ્કંધ પહેલાં સૂક્ષ્મ હોવાના કારણે અચાક્ષુષ હોય છે તે પણ નિમિત્તવશ સૂક્ષ્મત્વ પરિણામ છોડીને બાદર (સ્થૂલ) પરિણામ આ વિશિષ્ટ બનવાથી ચાક્ષર થઈ શકે છે. એ ધને એમ થવામાં ભેદ 'તથા સંઘાત બને હેતુ અપેક્ષિત છે. પ્રશ્નઃ ચાલુ સ્કંધ ભેદ અને સંઘાત બન્નેથી થાય છે તે નિયમપૂર્વક સમજાવો.

Loading...

Page Navigation
1 ... 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287